164
Join Our WhatsApp Community
શ્રી જખાઉ તીર્થ ગુજરાતના કચ્છ-ભુજથી આશરે ૧૦૮ કિ.મી. દૂર આવેલું છે. કચ્છ-ભુજના અબડાસા પંચતીર્થીનું એક તીર્થસ્થળ હોવાથી તેનું વિશેષ મહાત્મ્ય છે. મંદિરના મૂળનાયક ભગવાન મહાવીર સ્વામીની લગભગ 84 સે.મી. ઊંચી સફેદ રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામા બિરાજમાન છે. કચ્છના આ મંદિરની કલાત્મક કુશળતા ખૂબ પ્રાચીન છે. ભોજનશાળા અને ધર્મશાળાની ઉત્તમ સગવડ છે.
You Might Be Interested In