190
Join Our WhatsApp Community
જમનપુર તીર્થએ ગુજરાતના પાટણ જિલ્લાના હરિજ રેલ્વે સ્ટેશનથી 8 કિલોમીટરના અંતરે આવેલું છે. આ પવિત્ર સ્થાન તેરમી સદી કરતાં પહેલાંના સમયનું છે. મંદિરના મૂળનાયક ભગવાન ચંદ્રપ્રભા ની 42 સે.મી. ઊંચી સફેદ રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. ભગવાનની મૂર્તિની કળા ખૂબ જ રસપ્રદ છે. જે જોવામાં ખુબ જ સુંદર લાગે છે.
You Might Be Interested In