233
Join Our WhatsApp Community
શ્રી પાર્શ્વનાથ દિગંબર જૈન અતિશય ક્ષેત્ર, મધ્ય પ્રદેશના પટેરિયા ખાતે આવેલું છે. મંદિરના મુખ્ય દેવ જૈન ધર્મના 23 માં તીર્થંકર પાર્શ્વનાથ છે. આ મૂર્તિ 7 ફૂટની ઊંચાઈમાં પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ મંદિર 200 વર્ષ કરતા પણ વધુ જૂનું છે. આ મંદિર શેઠ રાધા કિશનજુન શાહ દ્વારા બનાવવામાં આવ્યું હતું.
You Might Be Interested In
