Site icon

શ્રી તાલનપુર તીર્થ

શ્રી તાલનપુર તીર્થ મધ્યપ્રદેશમાં સ્થિત એક જૈન તીર્થસ્થાન છે. તે કુકશી શહેરમાં 5 કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિર ભગવાન જૈન તીર્થંકર ભગવાન રીષભ દેવને સમર્પિત છે. શ્રી તલાનપુર તીર્થમાં ભગવાન રીષભ દેવની મૂર્તિ છે. ભગવાનની મૂર્તિની ઉંચાઇ લગભગ 106 સે.મી. છે અને આછા વાદળી રંગની છે. તે પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. શાંત વાતાવરણ અને આસપાસની હરિયાળી તેને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે યોગ્ય સ્થાન બનાવે છે. 

Join Our WhatsApp Community
Today’s Horoscope : આજનો દિવસ: ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫, બુધવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી માં રાશિ પ્રમાણે પહેરો યોગ્ય રંગના કપડા, માતા દુર્ગા થશે પ્રસન્ન
Today’s Horoscope : આજનો દિવસ: ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રિમાં માતા દુર્ગાને અર્પણ કરો આ ફૂલો, મળશે વિશેષ આશીર્વાદ
Exit mobile version