200
Join Our WhatsApp Community
પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના આરાધ્ય દેવ – પ્રભુ શ્રીનાથજી બાવાના નાથદ્વારા મંદિરના દરવાજા આગામી 7 જુલાઈથી માટે ખુલશે.
જોકે દર્શનાર્થીએ કોવિડ રસીનો એક ડૉઝ લીધો હોય તેઓએ તેના પ્રમાણપત્રની નકલ અને કોઈ પણ એક ફોટો આઈડી પ્રુફ હશે તેમને જ મંદિરમાં પ્રવેશ અપાશે.
કોરોના રસીનો એક પણ ડૉઝ ન લેનારા દર્શનાર્થીઓએ ફરજિયાતપણે છેલ્લા 72 કલાકની અંદરનો કોવિડની આરટીપીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો પડશે.
આ ઉપરાંત નાથદ્વારા મંદિર સંચાલિત આવાસ ગૃહ કોટેજમાં પણ આ દસ્તાવેજો હશે તો જ ઉતારો અપાશે.
You Might Be Interested In