આજે તારીખ ૨૨:૦૪:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by Zalak Parikh
horoscope for 14 June 2023

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ
૨૨ એપ્રિલ ૨૦૨૩, શનિવાર

“તિથિ” – વૈશાખ સુદ બીજ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
અખાત્રીજ, અક્ષયતૃતિયા, ચંદનયાત્રા, જલકુંભદાન, બદ્રીનાથ-કેદારનાથ યાત્રા. પૃથ્વી દિન પરશુરામ જયંતિ, ત્રેત્તાયુગાદી, મુ.રમજાન ઈદ, મુ.સવાલ, અમૃતસિધ્ધિયોગ-રવિયોગ ૨૩.૨૪ થી

“સુર્યોદય” – ૬ઃ૧૭ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬ઃ૫૬ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯ઃ૨૭ થી ૧૧ઃ૦૨

“ચંદ્ર” – વૃષભ
આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.

“નક્ષત્ર” – કૃતિકા, રોહિણી (૨૩ઃ૨૩)

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭ઃ૫૩ – ૯ઃ૨૭
ચલઃ ૧૨ઃ૩૭ – ૧૪ઃ ૧૨
લાભઃ ૧૪ઃ૧૨ – ૧૫ઃ૪૭
અમૃતઃ ૧૫ઃ૪૭ – ૧૭ઃ ૨૨

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮ઃ૫૭ – ૨૦ઃ૨૨
શુભઃ ૨૧ઃ૪૭ – ૨૩ઃ૧૨
અમૃતઃ ૨૩ઃ૧૨ – ૨૪ઃ૩૭
ચલઃ ૨૪ઃ૩૭ – ૨૬ઃ૦૨
લાાભઃ ૨૮ઃ૫૨ – ૩૦ઃ૧૭

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ખર્ચ પર અંકુશ રાખવો, આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.

“કર્કઃ”(ડ,હ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ લાભદાયક રહે.

“સિંહઃ”(મ,ટ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે, આગળ વધવાની તક મળે.

“તુલાઃ”(ર,ત)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
હિતશત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

“મકરઃ”(ખ,જ)-
વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ માં પસાર થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More