News Continuous Bureau | Mumbai
આજનો દિવસ
૨૪ એપ્રિલ ૨૦૨૩, સોમવાર
“તિથિ” – વૈશાખ સુદ ત્રીજ, વિ. સંવત ૨૦૭૯
“દિન મહીમા”
જૈન અભિનંદન સ્વા.ચ્ચવન, રવિયોગ ૨૬.૦૭ થી,વિષ્ટી ૮.૨૬ સુધી, સત્ય સાઈબાબા પૂ.તિથી રાષ્ટ્રીય પંચાયત દિન, અમૃતસિધ્ધિયોગ ૨૬.૦૭ સુધી, શાસ્ત્રીજી મહારાજ અંતરધ્યાન તિથી
“સુર્યોદય” – ૬ઃ૧૬ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૬ઃ૫૭ (મુંબઈ)
“રાહુ કાળ” – ૭ઃ૫૧ થી ૯ઃ૨૭
“ચંદ્ર” – વૃષભ, મિથુન (૧૩ઃ૧૧)
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧ઃ૧૧ સુધી વૃષભ રહેશે ત્યારબાદ મિથુન રહેશે.
“નક્ષત્ર” – મૃગશીર્ષ
“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧૩ઃ૧૧)
બપોરે ૧ઃ૧૧ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય
દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬ઃ૧૬ – ૭ઃ૫૧
શુભઃ ૯ઃ૨૭ – ૧૧ઃ૦૨
ચલઃ ૧૪ઃ૧૨ – ૧૫ઃ૪૭
લાભઃ ૧૫ઃ૪૭ – ૧૭ઃ૨૨
અમૃૃતઃ ૧૭ઃ૨૨ – ૧૮ઃ૫૭
રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮ઃ૫૭ – ૨૦ઃ૨૨
લાભઃ ૨૩ઃ૧૨ – ૨૪ઃ૩૬
શુુભઃ ૨૬ઃ૦૧ – ૨૭ઃ૨૬
અમૃતઃ ૨૭ઃ૨૬ – ૨૮ઃ૫૧
ચલઃ ૨૮ઃ૫૧ – ૩૦ઃ૧૬
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
આર્થિક બાબતોમાં સારું રહે, અચાનક લાભ થવાના સંકેત છે.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
“કર્કઃ”(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.
“સિંહઃ”(મ,ટ)-
આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને, શુભ દિન.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નોકરિયાતવર્ગને સારું રહે.
“તુલાઃ”(ર,ત)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, ભાગ્યબળ માં વૃધ્ધિ થાય.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, પ્રગતિકારક દિવસ.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જાહેરજીવનમાં સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
“મકરઃ”(ખ,જ)-
તબિયતની કાળજી લેવી, બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.