Site icon

Today’s Horoscope : આજે ૨ જૂન ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today 2nd June 2024, know today's horoscope prediction and almanac

Today 2nd June 2024, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope :  આજનો દિવસ 

Join Our WhatsApp Community

૨ જૂન ૨૦૨૪, રવિવાર

“તિથિ” – વૈશાખ વદ અગિયારસ

“દિન મહીમા”

અપરા એકાદશી-કાકડી(શિ), ભદ્રકાલી એકાદશી, શ્રીદેવકી નંદન ઉત્સવ-ઇન્દોર, પંચક ઉતરે ૨૫:૪૧, દગ્ધયોગ ૨૬:૪રથી, બુધ અસ્ત પૂર્વમાં.

“સુર્યોદય” – ૬.૦૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૧૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૭.૩૩ થી ૧૯.૧૨

“ચંદ્ર” – મીન, મેષ (૨૫.૩૯) 

આજે જન્મેલા બાળકની રાશી ૩ જુન રાત્રે ૧.૩૯ સુધી મીન રહેશે ત્યારબાદ મેષ રહેશે.

“નક્ષત્ર” – રેવતી

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૨૫.૩૯)

૩ જુન રાત્રે ૧.૩૯ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા ( almanac

ચલઃ ૭.૪૦ – ૯.૧૯

લાભઃ ૯.૧૯ – ૧૦.૫૮

અમૃતઃ ૧૦.૫૮ – ૧૨.૩૭

શુભઃ ૧૪.૧૫ – ૧૫.૫૪

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૧૯.૧૨ – ૨૦.૩૩

અમૃતઃ ૨૦.૩૩ – ૨૧.૫૪

ચલઃ ૨૧.૫૪ – ૨૩.૧૫

લાભઃ ૨૫.૫૮ – ૨૭.૧૯

શુભઃ ૨૮.૪૦ – ૩૦.૦૧

રાશી ભવિષ્ય ( Astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-

સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આર્થિક બાબતોમાં સારું રહે, અચાનક લાભ થવાના સંકેત છે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કાર્યસિદ્ધિ આપતો દિવસ, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

( Zodiac Signs ) કર્કઃ“(ડ,હ)-

વાદ વિવાદ થી દૂર રહેવું, તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.

“સિંહઃ”(મ,ટ)-

આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નોકરિયાતવર્ગને સારું રહે.

“તુલાઃ”(ર,ત)-

ધ્યાન યોગ મૌનથી લાભ થાય, ભાગ્યબળ માં વૃધ્ધિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-

ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, પ્રગતિકારક દિવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

જાહેરજીવનમાં સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મકરઃ”(ખ,જ)-

તબિયતની કાળજી લેવી, બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Shani Shukra Yuti 2026: વર્ષ 2026 માં શનિ-શુક્રનો મહાસંયોગ! આ 4 રાશિઓ માટે ખુલશે ધન અને સફળતાના દ્વાર, જાણો શું કહે છે જ્યોતિષ
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ નવેમ્બર ૨૦૨૫, સોમવાર, જાણો આપનું રાશિફળ
Vivah Panchami 2025: વિવાહ પંચમી ની જાણો સાચી તારીખ અને મહત્વ
Sun-Mercury conjunction: આવતીકાલે સૂર્ય-બુધ યુતિથી આ ૪ રાશિઓનું ભાગ્ય પલટાશે, દરેક કાર્યમાં મળશે સફળતા.
Exit mobile version