આજે તારીખ ૧૮.૫.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

by Dr. Mayur Parikh

આજનો દિવસ
૧૮ મે ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – વૈશાખ સુદ છઠ્ઠ

"દિન મહીમા" –
ચંદન છઠ્ઠ, ગંગોત્પતિ, ગંગા પૂજન, બહુસ્મરણા માતાજી પાટોત્સવ- કનોજ, સ્વામી. પાટોત્સવ જુનાગઢ- સારંગપુર- ભાદરા, સંગ્રહાલય દિન, વ્યતિપાત- મહાપાત

"સુર્યોદય" – ૬.૦૪ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૫ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૫૦ થી ૧૭.૨૮

"ચંદ્ર" – કર્ક,
આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે.

"નક્ષત્ર" – પુષ્ય, આશ્લેષા (૧૪.૫૪)

"ચંદ્ર વાસ" – ઉત્તર,
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૦ – ૧૦.૫૭
લાભઃ ૧૦.૫૭ -૧૨.૩૫
અમૃતઃ ૧૨.૩૫ – ૧૪.૧૩
શુભઃ ૧૫.૫૦ – ૧૭.૨૮

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૨૮ – ૨૧.૫૦
શુભઃ ૨૩.૧૩ – ૨૪.૩૫
અમૃતઃ ૨૪.૩૫ – ૨૫.૫૭
ચલઃ ૨૫.૫૭ – ૨૭.૧૯

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
જમીન-મકાન-વાહન સુખ સારૂં રહે, પ્રોપર્ટીની બાબતમાં સારૂં.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, આગળ વઘવાની તક મળે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
સારા વાણી-વર્તનથી લાભ થાય, પ્રગતિકારક દિવસ.

"કર્કઃ"(ડ,હ)-
કાર્યસિધ્ધિ આપતો દિવસ, તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો.

"સિંહઃ"(મ.ટ)-
દિવસ શાંતિ થી પસાર કરવો, જામીનગીરી ના કરવા સલાહ.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
આવકમાં વૃધ્ધિ થાય, આવકના નવા સ્તોત્ર વિચારી શકો.

"તુલાઃ"(ર,ત)-
વેપારીવર્ગને સારૂ રહે, નવી ખરીદીમાં લાભ થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
નસીબ સાથ આપતું જણાય, કામમાં સફળતા મળે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
આયાત નિકાસ વિદેશવ્યાપાર સાથે સંકળાયેલા મિત્રો માટે શુભ.

"મકરઃ"(ખ,જ)-
જાહેર જીવનમાં સારૂ રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
શત્રુઓથી સાવધાન રહેવું, વધુ પડતા વિશ્વાસેના ચાલવું.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારૂ રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More