આજે તારીખ ૨૦ .૫.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

by Dr. Mayur Parikh

આજનો દિવસ
૨૦ મે ૨૦૨૧, ગુરૂવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – વૈશાખ સુદ આઠમ

"દિન મહીમા" –
દુર્ગાષ્ટમી, જાનકી જયંતિ, સીતા નવમી, મા બગલામુખી જયંતિ, રવિયોગ ૧૫.૫ થી, જૈ.સુમતીનાથ જન્મ અને અભિનંદન સ્વા. મોક્ષ, સૂર્ય શાયન મિથુનમાં ૨૫.૦૮

"સુર્યોદય" – ૬.૦૩ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૬ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૪.૧૩ થી ૧૫.૫૧

"ચંદ્ર" – સિંહ,
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

"નક્ષત્ર" – માધ, પૂર્વાફાલ્ગુની (૧૫.૫૬)

"ચંદ્ર વાસ" – પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૦૪ – ૭.૪૧
ચલઃ ૧૦.૫૭ -૧૨.૩૫
લાભઃ ૧૨.૩૫ -૧૪.૧૩
અમૃતઃ ૧૪.૧૩ – ૧૫.૫૧
શુભઃ ૧૭.૨૯ – ૧૯.૦૭

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૦૭ – ૨૦.૨૯
ચલઃ ૨૦.૨૯ – ૨૧.૫૧
લાભઃ ૨૪.૩૫ – ૨૫.૫૭
શુભઃ ૨૭.૧૯ – ૨૮.૪૧
અમૃતઃ ૨૮.૪૧ – ૩૦.૦૩

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર માં આનંદ રહે, શુભ દિન.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.

"કર્કઃ"(ડ,હ)-
આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો.

"સિંહઃ"(મ.ટ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.

"તુલાઃ"(ર,ત)-
તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દીવસ.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .

"મકરઃ"(ખ,જ)-
વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ .

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
આંતરિક જીવનમાં સારું રહે, સંબંધોમાં સુલેહ થી ચાલી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More