આજે તારીખ ૨૮ .૫.૨૦૨૧ આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

by Dr. Mayur Parikh

આજનો દિવસ
૨૮ મે ૨૦૨૧, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – વૈશાખ વદ બીજ

"દિન મહીમા" –
વૃંદાવન પરિક્રમા, શ્રીદાઉજી મહારાજકૃત ચાર સ્વરૂપોત્સવ, રાજયોગ ૨૦.૦૩ શરૂ, વિષ્ટી ૨૦.૦૨ શરૂમ શુક્ર મિથુન રાશીમાં ૨૪.૦૨

"સુર્યોદય" – ૬.૦૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૯ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૦.૫૭ થી ૧૨.૩૬

"ચંદ્ર" – ધનુ,
આજે જન્મેલા બાળકની રાશી ધનુ રહેશે.

"નક્ષત્ર" – મૂળ, પૂર્વાષાઢા (૨૦.૦૧)

"ચંદ્ર વાસ" – પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૦૨ – ૭.૪૦
લાભઃ ૭.૪૦ – ૯.૧૯
અમૃતઃ ૯.૧૯ – ૧૦.૫૭
શુભઃ ૧૨.૩૬ – ૧૪.૧૪
ચલઃ ૧૭.૩૧ – ૧૯.૧૦

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૫૮ – ૨૩.૧૪
શુભઃ ૨૪.૩૬ – ૨૫.૫૭
અમૃતઃ ૨૫.૫૭ – ૨૭.૧૯
ચલઃ ૨૭.૧૯ – ૨૮.૪૦

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
આંતરિક શક્તિ વધે, દિવ્ય લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
માનસિક વ્યગ્રતા રહે, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

"કર્કઃ"(ડ,હ)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"સિંહઃ"(મ.ટ)-
તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો.

"તુલાઃ"(ર,ત)-
પરિવાર સાથે સમય વિતાવી શકો, દિવસ આનંદ માં પસાર કરી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય, પ્રગતિકારક દિવસ રહે.

"મકરઃ"(ખ,જ)-
તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો, કામકાજમાં સફળતા મળે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
ખર્ચ પર અંકુશ રાખવો પડે, આવક જાવક નો મેળ કરવો જરૂરી.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
આકસ્મિત લાભ થાય, ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More