Site icon

આજે તારીખ ૧૫.૯.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૧૫ સપ્ટેમ્બર ૨૦૨૧, બુધવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ભાદરવો સુદ નોમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
અખાનોમ, નંદાનોમ, શ્રીહરિનવમી, રામદેવપીર નવરાત્રી પૂરા, અદુઃખ નવમી, લોકતંત્ર દિન, એન્જીયર દિન, પા.અર્દિબહેસ્ત, રવિયોગ અહોરાત્ર

"સુર્યોદય" – ૬.૨૭ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૩૯ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૩૩ થી ૧૪.૦૫

"ચંદ્ર" – ધનુ,
આજે જન્મેલા બાળકની રાશી ધનુ રહેશે.

"નક્ષત્ર" – પૂર્વાષાઢા 

"ચંદ્ર વાસ" – પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૨૭ – ૭.૫૯
અમૃતઃ ૭.૫૯ – ૯.૩૦
શુભઃ ૧૧.૦૨ – ૧૨.૩૩
ચલઃ ૧૫.૩૭ – ૧૭.૦૮
લાભઃ ૧૭.૦૮ – ૧૮.૪૦

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૦૮ – ૨૧.૩૭
અમૃતઃ ૨૧.૩૭ – ૨૩.૦૫
ચલઃ ૨૩.૦૫ – ૨૪.૩૪
લાભઃ ૨૭.૩૦ – ૨૮.૫૯

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
ભાગ્ય ની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ મધ્યમ રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"કર્કઃ"(ડ,હ)-
શત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

"સિંહઃ"(મ,ટ)-
સંતાન અંગે સારું રહે, અંગત સંબંધો સુધારી શકો, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

"તુલાઃ"(ર,ત)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નવા કાર્ય માં લાભ મેળવી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં સફળતા મળે, દિવસ પ્રગતિકારક રહે.

"મકરઃ"(ખ,જ)-
ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી, બજારબાબતનું ગણિત સંભાળી ને કરવું.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, કાર્ય માં પ્રગતિ કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો, પ્રગતિકારક દિવસ.

Today’s Horoscope : આજનો દિવસ:૧૩ માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Pearl Gemstone: ચંદ્રને બળવાન બનાવવા પહેરવું છે મોતી? ધારણ કરતા પહેલા આ ૫ ભૂલો કરવાનું ટાળજો, નહીં તો ફાયદાના બદલે થઈ શકે છે મોટું નુકસાન
Shani Asta 2026: સાવધાન! ૧૩ માર્ચથી શનિદેવ બદલશે ચાલ, ૩૫ દિવસ સુધી આ રાશિના જાતકો પર તોળાશે મુશ્કેલીઓ; બચવા માટે કરો આ ખાસ ઉપાય
Today’s Horoscope : આજનો દિવસ:૧૨ માર્ચ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version