આજનો દિવસ
૨૨ સપ્ટેમ્બર ૨૦૨૧, બુધવાર, વિ. સંવત ૨૦૭૭
"તિથિ" – ભાદરવો વદ બીજ
"દિન મહીમા" –
પંચક, વૃધ્ધિતિથી, બાલમુકુંદ (લાડુબેટીજી) ઠાકોરજી પાટોત્સવ- મુંબઈ, વિષુવ દિન, બીજનું શ્રાધ્ધ, દક્ષિણ ગોલારંભ, સાયન સૂર્ય તુલામાં ૨૪.૫૨, બુધ તુલામાં ૮.૧૯
"સુર્યોદય" – ૬.૨૮ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૬.૩૩ (મુંબઈ)
"રાહુ કાળ" – ૧૨.૩૧ થી ૧૪.૦૨
"ચંદ્ર" – મીન,
આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.
"નક્ષત્ર" – રેવતી
"ચંદ્ર વાસ" – ઉત્તર,
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૨૮ – ૭.૫૯
અમૃતઃ ૭.૫૯ – ૯.૩૦
શુભઃ ૧૧.૦૦ – ૧૨.૩૧
ચલઃ ૧૫.૩૨ – ૧૭.૦૩
લાભઃ ૧૭.૦૩ – ૧૮.૩૪
રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૦૩ – ૨૧.૩૨
અમૃતઃ ૨૧.૩૨ – ૨૩.૦૨
ચલઃ ૨૩.૦૨ – ૨૪.૩૧
લાભઃ ૨૭.૩૦ – ૨૮.૫૯
રાશી ભવિષ્ય
"મેષઃ" (અ,લ,ઇ)-
સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે, નિર્ણયમાં ઉતાવળ ના કરવી.
"વૃષભઃ" (બ,વ,ઉ)-
આકસ્મિત લાભ થાય, જુના મિત્રોને મળવાનું બને, શુભ દિન.
"મિથુનઃ"(ક, છ, ઘ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ, આગળ વધી શકો.
"કર્કઃ"(ડ,હ)-
આધ્યત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, શુભ દિન.
"સિંહઃ"(મ,ટ)-
માનસિક વ્યગ્રતા જણાય, મનનું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.
"કન્યાઃ"(પ,ઠ,ણ)-
મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, દિવસ આનંદદાયક રહે.
"તુલાઃ"(ર,ત)-
નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો, દિવસ એકંદરે સારો.
"વૃશ્ચિકઃ"(ન,ય)-
વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે, કામગીરી આગળ વધે.
"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો, કામકાજ માં પ્રગતિ થાય.
"મકરઃ"(ખ,જ)-
તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો, કાર્યમાં સફળતા મળે.
"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
પરિવાર માં સુખ શાંતિ રહે, ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.
"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને.