Site icon

આજે તારીખ ૩૦.૯.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧, ગુરૂવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ભાદરવો વદ નોમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
સૌભાગ્યવતીનું શ્રાધ્ધ, અવિધવા નોમ, ડોશીનોમ, સિધ્ધિયોગ ૨૫.૩૩ સુધી, નોમનું શ્રાધ્ધ, ભક્તિમાતાનું શ્રાધ્ધ, ગુરૂપુષ્યામૃત સિધ્ધિયોગ ૨૫.૩૩ શરૂ

"સુર્યોદય" – ૬.૨૯ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૨૬ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૩.૫૮ થી ૧૫.૨૭

"ચંદ્ર" – મિથુન, કર્ક (૧૯.૦૩),
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૭.૦૩ સુધી મિથુન ત્યારબાદ કર્ક રહેશે.

"નક્ષત્ર" – પુનર્વસુ

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૧૯.૦૩),
સાંજે ૭.૦૩ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૩૦ – ૭.૫૯
ચલઃ ૧૦.૫૯ – ૧૨.૨૮
લાભઃ ૧૨.૨૮ – ૧૩.૫૮
અમૃતઃ ૧૩.૫૮ – ૧૫.૨૭
શુભઃ ૧૬.૫૭ – ૧૮.૨૭

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૨૭ – ૧૯.૫૭
ચલઃ ૧૯.૫૭ – ૨૧.૨૭
લાભઃ ૨૪.૨૮ – ૨૫.૫૯
શુભઃ ૨૭.૨૯ – ૨૮.૫૯
અમૃતઃ ૨૮.૫૯ – ૩૦.૩૦

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
નવી વસ્તુની ખરીદી થાય, સુખ શાંતિ આપતો દિવસ.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, ગણતરી પૂર્વક કાર્ય કરી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
આર્થિક બાબતોમાં સારૂં રહે, યોગ્ય રોકાણ કરી શકો.

"કર્કઃ"(ડ,હ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકોમાં ચાહના વધે.

"સિંહઃ"(મ.ટ)-
ખર્ચ પર અંકુશ રાખવો, આયોજન મુજબ ચાલવા સલાહ છે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સગા સ્નેહી મિત્રો થી સારૂં રહે, આગળ વધવાની તક મળે.

"તુલાઃ"(ર,ત)-
મહેનતનું સારૂં પરિણામ મળે, તમારી નામના સારી રહે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પ્રગતિકારક દિવસ.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
માનસિક વ્યગ્રતા જણાય, ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.

"મકરઃ"(ખ,જ)-
દામ્પત્યજીવન માં સારૂં રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
તબિયતની કાળજી લેવી, પરેજી પાળવી, મધ્યમ દિવસ.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

Chandra Grahan 2026: સાવધાન! ૩ માર્ચના રોજ સર્જાશે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ; આ રાશિના જાતકો પર તૂટી શકે છે આફત, જાણો સૂતક કાળનો સમય..
Today’s Horoscope : આજનો દિવસ:૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Gemstone for Success: રત્ન જ્યોતિષ: પન્ના પહેરવાથી ખૂલશે ભાગ્યના દ્વાર, અભ્યાસ અને કરિયરમાં પ્રગતિ માટે આ નિયમોનું કરો પાલન..
Holashtak 2026 Date: સાવધાન! ૨૪ ફેબ્રુઆરીથી હોલાષ્ટકનો પ્રારંભ: ચંદ્રની ઉગ્ર અવસ્થા વધારી શકે છે માનસિક તણાવ, જાણો બચવાના અચૂક ઉપાયો..
Exit mobile version