આજનો દિવસ
૨ ઓક્ટોબર ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૭
"તિથિ" – ભાદરવો વદ અગિયારસ
"દિન મહીમા" –
ઈન્દીરા એકાદશી- ગોળ ધી, યોગીજીમહા. સ્મૃતિ પર્વ, દયારામબાપુ શ્રાધ્ધ, અહિંસા દિન, ૧૧નું શ્રાધ્ધ, ગાંધીજી/ શાસ્ત્રીજી જયંતિ, સ્વચ્છતા દિવસ, શુક્ર વૃશ્ચિકમાં ૯.૪૮
"સુર્યોદય" – ૬.૩૦ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૬.૨૪ (મુંબઈ)
"રાહુ કાળ" – ૯.૨૯ થી ૧૦.૫૮
"ચંદ્ર" – કર્ક, સિંહ (૨૭.૩૩),
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૩.૩૩ સુધી કર્ક ત્યારબાદ સિંહ રહેશે.
"નક્ષત્ર" – આશ્લેષા
"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ (૨૭.૩૩),
સવારે ૩.૩૩ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૫૯ – ૯.૨૯
ચલઃ ૧૨.૨૮ – ૧૩.૫૭
લાભઃ ૧૩.૫૭ – ૧૫.૨૬
અમૃતઃ ૧૫.૨૬ – ૧૬.૫૬
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૨૫ – ૧૯.૫૬
શુભઃ ૨૧.૨૬ – ૨૨.૫૭
અમૃતઃ ૨૨.૫૭ – ૨૪.૨૮
ચલઃ ૨૪.૨૮ – ૨૫.૫૮
લાભઃ ૨૮.૫૯ – ૩૦.૩૧
રાશી ભવિષ્ય
"મેષઃ" (અ,લ,ઇ)-
સંતાન અંગે સારું રહે, પરિવારમાં આનંદ રહે, શુભ દિન.
"વૃષભઃ" (બ,વ,ઉ)-
તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.
"મિથુનઃ"(ક, છ, ઘ)-
નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.
"કર્કઃ"(ડ,હ)-
આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો.
"સિંહઃ"(મ.ટ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.
"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.
"તુલાઃ"(ર,ત)-
તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.
"વૃશ્ચિકઃ"(ન,ય)-
કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દિવસ.
"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .
"મકરઃ"(ખ,જ)-
વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ .
"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
આંતરિક જીવનમાં સારું રહે, સંબંધો માં સુલેહ થી ચાલી શકો.
"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
હિતશત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ.