Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૭.૧૦.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૭ ઓક્ટોબર ૨૦૨૧, ગુરુવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – આસો સુદ એકમ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
આસો શરૂ, શારદીય નોરતાં શરૂ, ઘટસ્થાપના, ગરબો પધરાવવો, માતામહ શ્રાધ્ધ, ચંદ્રદર્શન, મુ.૩૦ સામ્યાર્ધ, મહારાજ અગ્રસેન જયંતિ, વૈધૃતિ ૨૫ઃ૪૦ સુધી

"સુર્યોદય" – ૬.૩૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૨૦ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૩.૫૫ થી ૧૫.૨૩

"ચંદ્ર" – કન્યા, તુલા (૧૦.૧૬),
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૧૦.૧૬ સુધી કન્યા ત્યારબાદ તુલા રહેશે.

"નક્ષત્ર" – ચિત્રા, સ્વાતિ (૨૧.૧૧)

"ચંદ્ર વાસ" – દક્ષિણ, પશ્ચિમ (૧૦.૧૬),
સવારે ૧૦.૧૬ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૩૨ – ૮.૦૦
ચલઃ ૧૦.૫૭ – ૧૨.૨૬
લાભઃ ૧૨.૨૬ – ૧૩.૫૫
શુભઃ ૧૬.૫૨ – ૧૮.૨૧

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૨૧ – ૧૯.૫૨
ચલઃ ૧૯.૫૨ – ૨૧.૨૩
લાભઃ ૨૪.૨૬ – ૨૫.૫૮
શુભઃ ૨૭.૨૯ – ૨૯.૦૦
અમૃતઃ ૨૯.૦૦ – ૩૦.૩૨

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
કામકાજમાં વ્યસ્તતા રહે, મનમાં થોડી અશાંતિ જોવા મળે, મધ્યમ દિવસ.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, શુભ દિન.

"કર્કઃ"(ડ,હ)-
તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે.

"સિંહઃ"(મ.ટ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, નવા કાર્યમાં આગળ વધી શકો.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, આગળ વધી શકો.

"તુલાઃ"(ર,ત)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ખર્ચ પર અંકુશ રાખવો, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"મકરઃ"(ખ,જ)-
કામકાજ માં સફળતા મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, પ્રગતિ થાય.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
માનસિક ટેન્શન રહ્યા કરે, કામ માં રુકાવટ આવતી જોવા મળે

Venus Retrograde Impact શુક્રનું વક્રી ગોચર આ ૪ રાશિઓના જીવનમાં આવી શકે છે ઉતારચઢાવ, ૪૨ દિવસ માટે સાવચેત રહેવા સલાહ
Today’s Horoscope : આજનો દિવસ: ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Mangal Budh Yog બુધમંગળનો કેન્દ્ર દ્રષ્ટિ યોગ ૨ ઓક્ટોબરથી આ 5 રાશિના જાતકો માટે ભાગ્યોદય અને ધનલાભનો સમય
Pitru Paksha Child Birth Astrology પિતૃપક્ષમાં જન્મેલા બાળકોનું ભવિષ્ય કેવું હોય છે? નસીબદાર કે સહન કરવી પડે છે મુશ્કેલીઓ, જાણો જ્યોતિષીય સત્ય!
Exit mobile version