Site icon

આજે તારીખ ૨૦.૧૦.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨૦ ઓક્ટોબર ૨૦૨૧, બુધવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – પૂનમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
શરદપૂનમ, માણેકઠારી પૂનમ, દુધપૌવાં ધરવાં, કાર્તિકસ્નાન આરંભ, ડાકોર મેળો, કોજાગરી પૂનમ, વાલ્મીકી જયંતિ, જૈન આયંબીલ ઓળી પૂરા, પંચક ઉતરે ૧૪.૦૨, રાષ્ટ્રીય એકતા દિન, વ્રતની પૂનમ, અન્વાધાન, વિષ્ટી ૭.૪૨ સુધી, કુમારયોગ ૨૦.૨૭ થી શરૂ

"સુર્યોદય" – ૬.૩૫ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૧૦ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૨૩ થી ૧૩.૫૦

"ચંદ્ર" – મીન, મેષ (૧૪.૦૦),
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૨.૦૦ સુધી મીન ત્યારબાદ મેષ રહેશે.

"નક્ષત્ર" – રેવતી, અશ્વિની (૧૪.૦૦)

"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ (૧૪.૦૦),
બપોરે ૨.૦૦ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૩૫ – ૮.૦૨
અમૃતઃ ૮.૦૨ – ૯.૨૯
શુભઃ ૧૦.૫૬ – ૧૨.૨૩
ચલઃ ૧૫.૧૭ – ૧૬.૪૪
લાભઃ ૧૬.૪૪ – ૧૮.૧૧

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૪૪ – ૨૧.૧૭
અમૃતઃ ૨૧.૧૭ – ૨૨.૫૦
ચલઃ ૨૨.૫૦ – ૨૪.૨૩
લાભઃ ૨૭.૨૯ – ૨૯.૦૩

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
સમજી વિચારીને નિર્ણય કરવા, ખર્ચ પર અંકુશ રાખવો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
સગા-સ્નેહી મિત્રો થી સારૂં રહે, પ્રગતિકારક દિવસ.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, આગળ વધવાની તક મળે.

"કર્કઃ"(ડ,હ)-
નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથ માં આવે.

"સિંહઃ"(મ,ટ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, દિવસ આનંદ માં વીતે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
દામ્પત્યજીવન માં સારૂં રહે, પરિવાર સાથે સુમેળ રહે.

"તુલાઃ"(ર,ત)-
શત્રુઓ થી સાવધાન રહેવું, સજાગ રહીને કામ કરવું.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
હકારાત્મક ચિંતનથી લાભ થાય, કામકાજ માં સારૂં રહે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
જમીન-મકાન-વાહન સુખ સારૂં રહે, આરામદાયક દિવસ.

"મકરઃ"(ખ,જ)-
ભાગીદારી માં સંભાળવું પડે, નવા પ્રોજેકટમાં સારૂં રહે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
બેન્ક બેલેન્સ વધારી શકો, આયોજન થી ચાલી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
કાર્યસિધ્ધિ આપતો દિવસ, તમારા ક્ષેત્ર માં સફળતા મળે.

Chalisa Yog 2026:સાવધાન! ૧ ફેબ્રુઆરીથી સર્જાશે ‘ચાલીસા યોગ’: આ ૩ રાશિઓ માટે મુશ્કેલીના એંધાણ; આર્થિક વ્યવહારમાં રાખવી પડશે ખાસ તકેદારી
Today’s Horoscope : આજનો દિવસ:૩૦ જાન્યુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Garud Puran: ગરુડ પુરાણ મુજબ પાપ અને પુણ્યનો આગામી જન્મ પર પ્રભાવ, જાણો મૃત્યુ બાદ આત્માની સફર અને યોનિઓનું વિજ્ઞાન
Today’s Horoscope : આજનો દિવસ:૨૯ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version