Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૨૫.૧૦.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨૫ ઓક્ટોબર ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – આસો વદ પાંચમ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
પ- વૃધ્ધિતિથી, વ્રજપંચમી, લલીતા પંચમી, અમૃતસિધ્ધિયોગ, સાંઈબાબા પૂ.તિથી, હનુમાનજી મંદિર પાટોત્સવ- સારંગપુર, વ્રજનાથજી ઉ. જામનગર, સંભવનાથ કે. જ્ઞાન

"સુર્યોદય" – ૬.૩૭ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૭ (મુંબઈ)

"રાહુ કાળ" – ૮.૦૩ થી ૯.૩૦

"ચંદ્ર" – વૃષભ, મિથુન (૧૪.૩૫),
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૨.૩૫ સુધી વૃષભ ત્યારબાદ મિથુન રહેશે.

"નક્ષત્ર" – મૃગશીર્ષ 

"ચંદ્ર વાસ" – દક્ષિણ, પશ્ચિમ (૧૪.૩૫),
બપોરે ૨.૩૫ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૩૭ – ૮.૦૩
શુભઃ ૯.૩૦ – ૧૦.૫૬
ચલઃ ૧૩.૪૯ – ૧૫.૧૫
લાભઃ ૧૫.૧૫ – ૧૬.૪૧
અમૃતઃ ૧૬.૪૧ – ૧૮.૦૮

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૦૮ – ૧૯.૪૧
લાભઃ ૨૨.૪૯ – ૨૪.૨૩
શુભઃ ૨૫.૫૬ – ૨૭.૩૦
અમૃતઃ ૨૭.૩૦ – ૨૯.૦૪
ચલઃ ૨૯.૦૪ – ૩૦.૩૭

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
ખર્ચ પર અંકુશ રાખવો, આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.

"કર્કઃ"(ડ,હ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ લાભદાયક રહે.

"સિંહઃ"(મ,ટ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે, આગળ વધવાની તક મળે.

"તુલાઃ"(ર,ત)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
હિતશત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

"મકરઃ"(ખ,જ)-
વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ માં પસાર થાય.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

Venus Retrograde Impact શુક્રનું વક્રી ગોચર આ ૪ રાશિઓના જીવનમાં આવી શકે છે ઉતારચઢાવ, ૪૨ દિવસ માટે સાવચેત રહેવા સલાહ
Today’s Horoscope : આજનો દિવસ: ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Mangal Budh Yog બુધમંગળનો કેન્દ્ર દ્રષ્ટિ યોગ ૨ ઓક્ટોબરથી આ 5 રાશિના જાતકો માટે ભાગ્યોદય અને ધનલાભનો સમય
Pitru Paksha Child Birth Astrology પિતૃપક્ષમાં જન્મેલા બાળકોનું ભવિષ્ય કેવું હોય છે? નસીબદાર કે સહન કરવી પડે છે મુશ્કેલીઓ, જાણો જ્યોતિષીય સત્ય!
Exit mobile version