Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૨૬.૧૦.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨૬ ઓક્ટોબર ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – આસો વદ પાંચમ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
યમઘટ યોગ અહોરાત્ર, દગ્ધયોગ સૂર્યોદય થી ૮.૨૫

"સુર્યોદય" – ૬.૩૭ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૭ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૧૫ થી ૧૬.૪૧

"ચંદ્ર" – મિથુન,
આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

"નક્ષત્ર" – આદ્રા  

"ચંદ્ર વાસ" – પશ્ચિમ,
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૦ – ૧૦.૫૬
લાભઃ ૧૦.૫૬ – ૧૨.૨૨
અમૃતઃ ૧૨.૨૨ – ૧૩.૪૮

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૪૧ – ૨૧.૧૫
શુભઃ ૨૨.૪૯ – ૨૪.૨૨
અમૃતઃ ૨૪.૨૨ – ૨૫.૫૬
ચલઃ ૨૫.૫૬ – ૨૭.૩૦

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
આર્થિક બાબતોમાં સારું રહે, અચાનક લાભ થવાના સંકેત છે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"કર્કઃ"(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.

"સિંહઃ"(મ,ટ)-
આકસ્મિત લાભ થાય, જુના મિત્રોને મળવાનું બને, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નોકરિયાતવર્ગને સારું રહે.

"તુલાઃ"(ર,ત)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, ભાગ્યબળ માં વૃદ્ધિ થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, પ્રગતિકારક દિવસ.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
જાહેરજીવનમાં સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"મકરઃ"(ખ,જ)-
તબિયતની કાળજી લેવી, બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

Shani Nakshatra Parivartan શનિનું નક્ષત્ર પરિવર્તન ૨૦૨૬ ૨ જુલાઈએ શનિ બદલશે ચાલ, આ ૪ રાશિઓ માટે રહેશે અગ્નિપરીક્ષા સમાન
Today’s Horoscope : આજનો દિવસ:૨૭ જૂન ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨૬ જૂન ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Pyrite Anklet Astrology Rules ખોટી રીતે પહેરેલી પાયરાઈટની પાયલ લાવી શકે છે મોટી આફત! કિસ્મત ચમકાવતા પહેલાં જાણી લો આ જરૂરી નિયમો, નહીંતર થશે મોટું નુકસાન
Exit mobile version