આજનો દિવસ
૮ નવેમ્બર ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૮
"તિથિ" – કારતક સુદ ચોથ
"દિન મહીમા" –
વિનાયક ચતુર્થી, દુર્વા ગણપતિ વ્રત, કુમારયોગ ૧૩.૧૭ થી ૧૮.૪૯ સુધી, વિષ્ટી ૧૩.૧૭ સુધી, ગુરૂ ચોથ, સંત શ્રી રણછોડદાસ બાપૂ જયંતિ- રાજકોટ, રવિયોગ ૧૮.૪૯ સુધી
"સુર્યોદય" – ૬.૪૩ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૬.૦૦ (મુંબઈ)
"રાહુ કાળ" – ૮.૦૮ થી ૯.૩૩
"ચંદ્ર" – ધનુ,
આજે જન્મેલા બાળકની રાશી ધનુ રહેશે.
"નક્ષત્ર" – મૂળ, પૂર્વાષાઢા (૧૮.૪૮)
"ચંદ્ર વાસ" – પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.
દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૪૩ – ૮.૦૮
શુભઃ ૯.૩૩ – ૧૦.૫૭
ચલઃ ૧૩.૪૭ – ૧૫.૧૧
લાભઃ ૧૫.૧૧ – ૧૩.૩૬
અમૃતઃ ૧૬.૩૬ – ૧૮.૦૧
રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૦૧ – ૧૯.૩૬
લાભઃ ૨૨.૪૭ – ૨૪.૨૨
શુભઃ ૨૫.૫૮ – ૨૭.૩૩
અમૃતઃ ૨૭.૩૩ – ૨૯.૦૮
ચલઃ ૨૯.૦૮ – ૩૦.૪૪
રાશી ભવિષ્ય
"મેષઃ" (અ,લ,ઇ)-
હકારાત્મક વિચારોથી લાભ થાય, દિવસ પ્રગતિકારક રહે.
"વૃષભઃ" (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, આગળ વધવાની તક મળે.
"મિથુનઃ"(ક, છ, ઘ)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મતભેદ નિવારી શકો.
"કર્કઃ"(ડ,હ)-
નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે.
"સિંહઃ"(મ,ટ)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ.
"કન્યાઃ"(પ,ઠ,ણ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, દિવસ લાભદાયક રહે.
"તુલાઃ"(ર,ત)-
નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, વિચારોમાં નવીનતા આવે.
"વૃશ્ચિકઃ"(ન,ય)-
મન થી હળવાશ અનુભવી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, શુભ દિન.
"મકરઃ"(ખ,જ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
મિત્રો સાથે આનંદ માણી શકો, ગમતી પ્રવૃત્તિ કરી શકો.
"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
નોકરિયાતવર્ગ ને સારું રહે, ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકો.