આજે તારીખ – ૦૩-૦૯-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by Dr. Mayur Parikh

આજનો દિવસ
૩ સપ્ટેમ્બર ૨૦૨૨, શનિવાર

"તિથિ" – આજે બપોરે ૧૨.૨૮ સુધી ભાદરવા સુદ સાતમ ત્યારબાદ ભાદરવા સુદ આઠમ રહેશે, વિ. સંવત ૨૦૭૮

"દિન મહીમા"
સંતાન સપ્તમી, દુબળી સાતમ, રાધાષ્ટમી, ધરો આઠમ, મહાલક્ષ્મી વ્રત આરંભ, વિછુંડો ગૌરી આહવન, રવેચી મેળો, સુવિધીનાથ મોક્ષ, વિષ્ટી ૧૨.૨૯ થી ૨૩.૩૮, વૈદ્યૃતિ ૧૭.૦૦ સુધી
 
"સુર્યોદય" – ૬.૨૪ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૦ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૩૧ – ૧૧.૦૪

"ચંદ્ર" – વૃશ્ચિક
આજે જન્મેલા બાળની રાશી વૃશ્ચિક રહેશે.

"નક્ષત્ર" – અનુરાધા, જયેષ્ઠા (૧૨.૨૮)

"ચંદ્ર વાસ" – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૫૮ – ૯.૩૧
ચલઃ ૧૨.૩૮ – ૧૪.૧૧
લાભઃ ૧૪.૧૧ – ૧૫.૪૪
અમૃતઃ ૧૫.૪૪ – ૧૭.૧૭

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૫૧ – ૨૦.૧૭
શુભઃ ૨૧.૪૪ – ૨૩.૧૧
અમૃતઃ ૨૩.૧૧ – ૨૪.૩૮
ચલઃ૨૪.૩૮ – ૨૬.૦૫
લાભઃ ૨૮.૫૮ – ૩૦.૨૫

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
તબિયતની કાળજી લેવી, ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે.

"કર્કઃ"(ડ,હ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

"સિંહઃ"(મ,ટ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો.

"તુલાઃ"(ર,ત)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય, આગળ વધી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
કામકાજમાં સફળતા મળે, દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સાંભળવું.

"મકરઃ"(ખ,જ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More