આજે તારીખ – ૨૫-૧૦-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by Dr. Mayur Parikh
horoscope for 10 June 2023

આજનો દિવસ
૨૫ ઓકટોબર ૨૦૨૨, મંગળવાર

"તિથિ" – આસો વદ અમાસ, વિ. સંવત ૨૦૭૮

"દિન મહીમા"
દર્શ અમાસ, અન્વાધાન, બલીપૂજન, બુધ અસ્ત પૂર્વમાં, સાંઈબાબા પૂ.તિથી ખંડગ્રાસ સૂર્યગ્રહણ -ભારતમાં દેખાશે (ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનું રહેશે.)
 
"સુર્યોદય" – ૬.૩૬ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૭ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૧૬ – ૧૬.૪૨

"ચંદ્ર" – તુલા
આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે.

"નક્ષત્ર" – ચિત્રા, સ્વાતી (૧૪.૧૭)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૦ – ૧૦.૫૬
લાભઃ ૧૦.૫૬ – ૧૨.૨૨
અમૃતઃ ૧૨.૨૨ – ૧૩.૪૯

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૪૧ – ૨૧.૧૫
શુભઃ ૨૨.૪૯ – ૨૪.૨૩
અમૃતઃ ૨૪.૨૩ – ૨૫.૫૬
ચલઃ ૨૫.૨૬ – ૨૭.૩૦

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"કર્કઃ"(ડ,હ)-
જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ.

"સિંહઃ"(મ,ટ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
બેન્ક બેલેન્સ વધારી શકો, પૈસા બાબત માં સારું રહે.

"તુલાઃ"(ર,ત)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, સફળતા મેળવી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય, સિફત થી કામ લેવું.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, પ્રગતિકારક દિવસ.

"મકરઃ"(ખ,જ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More