આજે તારીખ – ૨૮-૧૦-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by Dr. Mayur Parikh

આજનો દિવસ
૨૮ ઓકટોબર ૨૦૨૨, શુક્રવાર

"તિથિ" – આજે સવારે ૧૦.૩૩ સુધી કારતક સુદ ત્રીજ ત્યારબાદ કારતક સુદ ચોથ રહેશે, વિ. સંવત ૨૦૭૯

"દિન મહીમા"
વિનાયક ચર્તુર્થી, દુર્વા ગણપતિ વ્રત, જૈન સુવિધીનાથ કેવળ જ્ઞાન, રવિયોગ ૧૦.૪૩
 
"સુર્યોદય" – ૬.૩૮ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૭ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૦.૫૬ – ૧૨.૨૨

"ચંદ્ર" – વૃશ્ચિક 
આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.

"નક્ષત્ર" – અનુરાધા, જયેષ્ઠા (૧૦.૪૨)

"ચંદ્ર વાસ" – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૩૮ – ૮.૦૪
લાભઃ ૮.૦૪ – ૯.૩૦
અમૃતઃ ૯.૩૦ – ૧૦.૫૬
શુભઃ ૧૨.૨૨ – ૧૩.૪૮
ચલઃ ૧૬.૪૦ – ૧૮.૦૬

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૧૪ – ૨૨.૪૮
શુભઃ ૨૪.૨૨ – ૨૫.૫૬
અમૃતઃ ૨૫.૫૬ – ૨૭.૩૦
ચલઃ ૨૭.૩૦ – ૨૯.૦૪

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
અંગત જીવનમાં સારું રહે, મનોમંથન કરી શકો, શુભ દિન.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, દિવસ શુભ રહે.

"કર્કઃ"(ડ,હ)-
સંતાન અંગે સારું રહે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.

"સિંહઃ"(મ,ટ)-
નવી વસ્તુની ખરીદી થાય, સુખ સગવડ પ્રાપ્ત થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

"તુલાઃ"(ર,ત)-
આર્થિક બાબતો માં મધ્યમ  રહે, આવક જાવક સમજીને કરવા.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
વાદ-વિવાદ થી દૂર રહેવું, અંગત સાથે મતભેદ નિવારવા પડે.

"મકરઃ"(ખ,જ)-
આકસ્મિત લાભ થાય, મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
નોકરિયાતવર્ગને સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથ માં આવે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More