Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૩.૬.૨૦૨૧ આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૩ જૂન ૨૦૨૧, ગુરુવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – વૈશાખ વદ નોમ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
પંચક, જૈન મુની સુવ્રત સ્વામી મોક્ષ

"સુર્યોદય" – ૬.૦૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૨ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૪.૧૬ થી ૧૫.૫૪

"ચંદ્ર" – કુંભ, મીન (૧૨.૦૬),
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧૨.૦૬ સુધી કુંભ ત્યારબાદ મીન રહેશે.

"નક્ષત્ર" – પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદ (૧૮.૩૩)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૧૨.૦૬),
બપોરે ૧૨.૦૬ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૦૧ – ૭.૪૦
ચલઃ ૧૦.૫૮ – ૧૨.૩૭
લાભઃ ૧૨.૩૭ – ૧૪.૧૬
અમૃતઃ ૧૪.૧૬ – ૧૫.૫૪
શુભઃ ૧૭.૩૩ – ૧૯.૧૨

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૧૨ – ૨૦.૩૩
ચલઃ ૨૦.૩૩ – ૨૧.૫૪
લાભઃ ૨૪.૩૭ – ૨૫.૫૮
શુભઃ ૨૭.૧૯ – ૨૮.૪૦
અમૃતઃ ૨૮.૪૦ – ૩૦.૦૧

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે, નિર્ણયમાં ઉતાવળ ના કરવી.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને, શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ, આગળ વધી શકો.

"કર્કઃ"(ડ,હ)-
આધ્યત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, શુભ દિન.

"સિંહઃ"(મ.ટ)-
માનસિક વ્યગ્રતા જણાય, મનનું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, દિવસ આનંદદાયક રહે.

"તુલાઃ"(ર,ત)-
નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો, દિવસ એકંદરે સારો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે, કામગીરી આગળ વધે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો, કામકાજ માં પ્રગતિ થાય.

"મકરઃ"(ખ,જ)-
તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો, કાર્યમાં સફળતા મળે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
પરિવાર માં સુખ શાંતિ રહે, ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને.

Surya Nakshatra Gochar 2026 દિવાળી પહેલાં 4 રાશિઓનું ભાગ્ય ચમકશે આ ગોચર કરાવશે અણધાર્યો ધનલાભ
Shani Sade Sati Gold Wearing Astrology શું શનિની સાડાસાતીમાં સોનું પહેરવું અશુભ માનવામાં આવે છે? જાણો જ્યોતિષ શાસ્ત્રના ચોક્કસ નિયમો
Shani Margi 2026 65 દિવસ બાદ શનિદેવ થશે માર્ગી 6 રાશિના જાતકોને મળશે મોટી રાહત, કારકિર્દી અને આર્થિક મુશ્કેલીઓનો આવશે અંત
Today’s Horoscope : આજનો દિવસ: ૮ ઓક્ટોબર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version