Site icon

આજે તારીખ ૪.૬.૨૦૨૧ આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૪ જૂન ૨૦૨૧, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – વૈશાખ વદ દશમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
પંચક, સ્વામી. મંદિર પાટોત્સવ- બોચાસણ અને સાંકરી, અમૃતસિધ્ધિયોગ ૨૦.૪૭ શરૂ, વિષ્ટી ૧૫.૧૩ થી ૨૮.૦૮ સુધી

"સુર્યોદય" – ૬.૦૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૨ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૦.૫૮ થી ૧૨.૩૭

"ચંદ્ર" – મીન,
આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.

"નક્ષત્ર" – ઉત્તરભાદ્રપદ, રેવતી (૨૦.૪૫)

"ચંદ્ર વાસ" – ઉત્તર,
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૦૧ – ૭.૪૦
લાભઃ ૭.૪૦ – ૯.૧૯
અમૃતઃ ૯.૧૯ – ૧૦.૫૮
શુભઃ ૧૨.૩૭ – ૧૪.૧૬
ચલઃ ૧૭.૩૪ – ૧૯.૧૨

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૫૫ – ૨૩.૧૬
શુભઃ ૨૪.૩૭ – ૨૫.૫૮
અમૃતઃ ૨૫.૫૮ – ૨૭.૧૯
ચલઃ ૨૭.૧૯ – ૨૮.૪૦

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે, દિવસ માધ્યમ રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય, દિવસ સારો રહે.

"કર્કઃ"(ડ,હ)-
મનોમંથન કરી શકો, આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

"સિંહઃ"(મ.ટ)-
મનમાં બેચેની રહ્યા કરે, ધાર્યા કામ પાર ના પડે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.

"તુલાઃ"(ર,ત)-
જીવનમાં નિયમિતતા જરૂરી છે, પૂજા પાઠથી બળ મળી રહેશે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
સંતાન અંગે ચિંતા જણાય, જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુરુ છે.

"મકરઃ"(ખ,જ)-
પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે, સમજી ને ચાલવું.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
મનમાં બેચેની રહ્યા કરે, કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તમારી જાતને અંદર થી ઓળખી શકો, આત્મસંવાદ કરી શકો.

Shardiya Navratri 2025: નવરાત્રી માં માતા દુર્ગાના નવ સ્વરૂપોને અર્પણ કરો 9 અલગ-અલગ ભોગ, મળશે ધન-સંપત્તિ અને આશીર્વાદ
Sharadiya Navratri: શારદીય નવરાત્રી માં હીરાની જેમ ચમકશે આ રાશિઓનું નસીબ; આર્થિક સ્થિતિ થશે મજબૂત.
Today’s Horoscope : આજનો દિવસ: ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર,જાણો આપનું રાશિફળ
Hanuman chalisa: હનુમાન ચાલીસાની આ ચોપાઈ કરે છે ચમત્કાર, માત્ર જાપ કરવાથી બજરંગબલી આપે છે દર્શન
Exit mobile version