Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૭.૬.૨૦૨૧ આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૭ જૂન ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – વૈશાખ વદ બારસ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
સોમપ્રદોષ, પ્રદોષવ્રત, યોગીજી મહારાજ પ્રાગ્ટ્યોત્સવ સંવત ૧૯૪૮- ધારી

"સુર્યોદય" – ૬.૦૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૩ (મુંબઈ)

"રાહુ કાળ" – ૭.૪૦ થી ૯.૧૯

"ચંદ્ર" – મેષ,
આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.

"નક્ષત્ર" – ભરણી

"ચંદ્ર વાસ" – પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૦૧ – ૭.૪૦
શુભઃ ૯.૧૯ – ૧૦.૫૮
ચલઃ ૧૪.૧૬ – ૧૫.૫૫
લાભઃ ૧૫.૫૫ – ૧૭.૩૪
અમૃતઃ ૧૭.૩૪ – ૧૯.૧૪

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૧૪ – ૨૦.૩૫
લાભઃ ૨૩.૧૬ – ૨૪.૩૭
શુભઃ ૨૫.૫૮ – ૨૭.૧૯
અમૃતઃ ૨૭.૧૯ – ૨૮.૪૦
ચલઃ ૨૮.૪૦ – ૩૦.૦૧

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
કામકાજ માં સફળતા મળે, આગળ વધવાની તક મળે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
દિવસ શાંતિ થી વિતાવવો, જામીનગીરી ના કરવી.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
સગા-સ્નેહી-મિત્રો માટે સારા સમાચાર મળે.

"કર્કઃ"(ડ,હ)-
ધંધો-રોજગાર શોધતા મિત્રો માટે સારા સમાચાર મળે.

"સિંહઃ"(મ,ટ)-
નસીબ સાથ આપતું જણાય, નવા સાહસ કરી શકો.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, પ્રગતિકારક દિવસ.

"તુલાઃ"(ર,ત)-
અંગત સંબંધોમાં સારૂં રહે, લાગણીસભર દિવસ.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
હિતશત્રુઓથી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા મિત્રોને સારી તક મળે.

"મકરઃ"(ખ,જ)-
પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઈ શકો, લાભદાયક દિવસ.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
સાહસથી સિધ્ધિ પ્રાપ્ત થાય, ભાઈ ભાડું સુખ સારૂં રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તમારા સારા વાણીવર્તન થી લાભ થાય, કૌટુંબિક કાર્ય થાય.

Akshaya Tritiya 2026 અક્ષય તૃતીયાથી આ 5 રાશિઓની બદલાશે કિસ્મત! માતા લક્ષ્મીની અપાર કૃપાથી શરૂ થશે સુવર્ણકાળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ એપ્રિલ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Numerology Number 9। ટેલેન્ટથી ભરપૂર હોય છે મૂલાંક 9 વાળા લોકો, પણ ગુસ્સો બની શકે છે પ્રગતિમાં અવરોધ! જાણો ભાગ્ય ચમકાવવાના ઐતિહાસિક અને સફળ ઉપાયો
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ એપ્રિલ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version