Site icon

આજે તારીખ ૨૪.૬.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨૪ જૂન ૨૦૨૧, ગુરુવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – પૂનમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
વ્રતની પૂનમ, વટસાવિત્રી વ્રત પૂરા, કબીર જયંતિ, અક્ષરપૂર્ણિમા, જેઠ પૂર્ણિમા, વિછુંડો ઉરતે ૯.૧૧, જયેષ્ઠાભિષેક- શ્રીનાથજી સ્નાન યાત્રા, વિષ્ટી ૧૩.૪૯ સુધી, અન્વાધાન, મન્વાદી, રવિયોગ ૯.૧૧ સુધી

"સુર્યોદય" – ૬.૦૩ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૪.૨૦ થી ૧૫.૫૯

"ચંદ્ર" – વૃશ્ચિક, ધનુ (૯.૦૯),
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૯.૦૯ સુધી વૃશ્ચિક ત્યાર બાદ ધનુ રહેશે.

"નક્ષત્ર" – જયેષ્ઠા, મૂળ (૯.૦૯)

"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ (૯.૦૯),
સવારે ૯.૦૯ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૦૪ – ૭.૪૩
ચલઃ ૧૧.૦૨ – ૧૨.૪૧
લાભઃ ૧૨.૪૧ – ૧૪.૨૦
અમૃતઃ ૧૪.૨૦ – ૧૫.૫૯
શુભઃ ૧૭.૩૯ – ૧૯.૧૮

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૧૮ – ૨૦.૩૯
ચલઃ ૨૦.૩૯ – ૨૧.૫૯
લાભઃ ૨૪.૪૧ – ૨૬.૦૨
શુભઃ ૨૭.૨૩ – ૨૮.૪૩
અમૃતઃ ૨૮.૪૩ – ૩૦.૦૪

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
આંતરિક શક્તિ વધે, દિવ્ય લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
માનસિક વ્યગ્રતા રહે, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

"કર્કઃ"(ડ,હ)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"સિંહઃ"(મ.ટ)-
તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો.

"તુલાઃ"(ર,ત)-
પરિવાર સાથે સમય વિતાવી શકો, દિવસ આનંદ માં પસાર કરી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય, પ્રગતિકારક દિવસ રહે.

"મકરઃ"(ખ,જ)-
તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો, કામકાજમાં સફળતા મળે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
ખર્ચ પર અંકુશ રાખવો પડે, આવક જાવક નો મેળ કરવો જરૂરી.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
આકસ્મિત લાભ થાય, ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.

Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫, શુક્રવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી માં આ રાશિઓ નું ચમકી ઉઠશે નસીબ, દૂર થશે નાણાંની તંગી
Today’s Horoscope : આજનો દિવસ: ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૫, ગુરુવાર,જાણો આપનું રાશિફળ
Pitru Paksha 2025: જાણો પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધથી પ્રસન્ન પિતૃ આ રીતે આપે છે વંશજોને આશીર્વાદ
Exit mobile version