આજનો દિવસ
૧૦ જુલાઈ ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૭
"તિથિ" – અમાસ
"દિન મહીમા" –
ઈષ્ટી
"સુર્યોદય" – ૬.૦૮ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૭.૧૮ (મુંબઈ)
"રાહુ કાળ" – ૯.૨૬ થી ૧૧.૦૫
"ચંદ્ર" – મિથુન, કર્ક (૧૮.૩૬),
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૬.૩૬ સુધી મિથુન ત્યારબાદ કર્ક રહેશે.
"નક્ષત્ર" – પુનર્વસુ
"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૧૮.૩૬),
સાંજે ૬.૩૬ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૪૮ – ૯.૨૬
ચલઃ ૧૨.૪૪ – ૧૪.૨૩
લાભઃ ૧૪.૨૩ – ૧૬.૦૧
અમૃતઃ ૧૬.૦૧ – ૧૭.૪૦
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૧૯ – ૨૦.૪૦
શુભઃ ૨૨.૦૧ – ૨૩.૨૩
અમૃતઃ ૨૩.૨૩ – ૨૪.૪૪
ચલઃ ૨૪.૪૪ – ૨૬.૦૫
લાભઃ ૨૮.૪૮ – ૩૦.૦૯
રાશી ભવિષ્ય
"મેષઃ" (અ,લ,ઇ)-
નવી વસ્તુની ખરીદી થાય, સુખ શાંતિ આપતો દિવસ.
"વૃષભઃ" (બ,વ,ઉ)-
સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, ગણતરી પૂર્વક કાર્ય કરી શકો.
"મિથુનઃ"(ક, છ, ઘ)-
આર્થિક બાબતોમાં સારૂં રહે, યોગ્ય રોકાણ કરી શકો.
"કર્કઃ"(ડ,હ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકોમાં ચાહના વધે.
"સિંહઃ"(મ.ટ)-
ખર્ચ પર અંકુશ રાખવો, આયોજન મુજબ ચાલવા સલાહ છે.
"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સગા સ્નેહી મિત્રો થી સારૂં રહે, આગળ વધવાની તક મળે.
"તુલાઃ"(ર,ત)-
મહેનતનું સારૂં પરિણામ મળે, તમારી નામના સારી રહે.
"વૃશ્ચિકઃ"(ન,ય)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પ્રગતિકારક દિવસ.
"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
માનસિક વ્યગ્રતા જણાય, ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.
"મકરઃ"(ખ,જ)-
દામ્પત્યજીવન માં સારૂં રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.
"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
તબિયતની કાળજી લેવી, પરેજી પાળવી, મધ્યમ દિવસ.
"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય