Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૧૫.૭.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

આજનો દિવસ
૧૫ જુલાઈ ૨૦૨૧, ગુરૂવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – અષાઢ સુદ પાંચમ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
અષાઢી પંચમી, વલ્લભાચાર્ય વૈકુંઠગમન, દ્વારકાધીશ પાટોત્સવ- કાંકરોલી, કુમાર છઠ્ઠ, કસુંબા છઠ્ઠ, કર્દમ ષષ્ઠી, વ્રજમૂશળયોગ અને રવિયોગ ૨૭.૨૧ સુધી

"સુર્યોદય" – ૬.૧૦ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૪.૨૩ થી ૧૬.૦૧

"ચંદ્ર" – સિંહ, કન્યા (૯.૩૮),
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૯.૩૮ સુધી સિંહ ત્યારબાદ કન્યા રહેશે.

"નક્ષત્ર" – ઉત્તરાફાલ્ગુની

"ચંદ્ર વાસ" – પૂર્વ, દક્ષિણ (૯.૩૮),
સવારે ૯.૩૮ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૧૧ – ૭.૪૯
ચલઃ ૧૧.૦૬ – ૧૨.૪૪
લાભઃ ૧૨.૪૪ – ૧૪.૨૩
અમૃતઃ ૧૪.૨૩ – ૧૬.૦૧
શુભઃ ૧૭.૪૦ – ૧૯.૧૮

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૧૮ – ૨૦.૪૦
ચલઃ ૨૦.૪૦ – ૨૨.૦૧
લાભઃ ૨૪.૪૫ – ૨૬.૦૬
શુભઃ ૨૭.૨૮ – ૨૮.૪૯
અમૃતઃ ૨૮.૪૯ – ૩૦.૧૧

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે, બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

"કર્કઃ"(ડ,હ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.

"સિંહઃ"(મ.ટ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"તુલાઃ"(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, નવા સંપર્કો સાથે વાત થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
નવા વિચાર થી મન સારું રહે , પરિવાર સાથે આનંદ માણી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.

"મકરઃ"(ખ,જ)-
ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
મિશ્ર અનુભવ આપતો દિવસ, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી  વાત આવી શકે છે, સુંદર દિવસ.

Navratri Gaja Kesari Yoga નવરાત્રિમાં 100 વર્ષ પછી બન્યો અદ્ભુત ગજકેસરી યોગ ‘આ’ 7 રાશિઓનું ભાગ્ય ચમકશે, થશે ધનવર્ષા!
Today’s Horoscope : આજનો દિવસ: ૬ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Sarva Pitru Amavasya 2026 સર્વપિતૃ અમાવાસ્યાએ ભૂલથી પણ ન કરો આ ભૂલો પિતૃદોષથી બચવા માટે જાણી લો મહત્વના શાસ્ત્રોક્ત નિયમો
Guru Brihaspati Nakshatra Gochar 2026 દેવગુરુ બૃહસ્પતિ કરશે નક્ષત્ર પરિવર્તન, ૮ ઓક્ટોબરથી ૩ રાશિઓ માટે શરૂ થશે પડકારજનક સમય
Exit mobile version