આજનો દિવસ
૧૯ જુલાઈ ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૭
"તિથિ" – અષાઢ સુદ દશમ
"દિન મહીમા" –
આશાદશમી, નોરતાં પૂરા, મન્વાદી, વિછુંડો બેસે ૧૬.૫૨, વરસાદી નક્ષત્ર પુષ્ય ૨૮.૪૬, બેંક રાષ્ટ્રીયકરણ દિન, કુમાર- યમઘટ- રવિયોગ ૨૨.૨૭ સુધી, પુનઃરવિયોગ ૨૮.૪૫
"સુર્યોદય" – ૬.૧૧ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૭.૧૭ (મુંબઈ)
"રાહુ કાળ" – ૭.૫૦ થી ૯.૨૮
"ચંદ્ર" – તુલા, વૃશ્ચિક (૧૬.૫૨),
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૪.૫૨ સુધી તુલા ત્યાર બાદ વૃશ્ચિક રહેશે.
"નક્ષત્ર" – વિશાખા, અનુરાધા (૨૨.૨૬)
"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૧૬.૫૨),
સાંજે ૪.૫૨ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૧૨ – ૭.૫૦
શુભઃ ૯.૨૮ – ૧૧.૦૭
ચલઃ ૧૪.૨૩ – ૧૬.૦૧
લાભઃ ૧૬.૦૧ – ૧૭.૩૯
અમૃતઃ ૧૭.૩૯ – ૧૯.૧૮
રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૧૮ – ૨૦.૩૯
લાભઃ ૨૩.૨૩ – ૨૪.૪૫
શુભઃ ૨૬.૦૭ – ૨૭.૨૯
અમૃતઃ ૨૭.૨૯ – ૨૮.૫૦
ચલઃ ૨૮.૫૦ – ૩૦.૧૨
રાશી ભવિષ્ય
"મેષઃ" (અ,લ,ઇ)-
સવાર બાજુ મહત્તવના નિર્ણય કરવા સલાહ છે, પ્રગતિ થાય.
"વૃષભઃ" (બ,વ,ઉ)-
મિશ્ર અનુભવ આપતો દિવસ, સાંજ ખુશનુમા વીતે.
"મિથુનઃ"(ક, છ, ઘ)-
વિદ્યાર્થીવર્ગ ને સારું રહે, ઉચ્ચ અભ્યાસ માં પ્રગતિ સાધી શકો.
"કર્કઃ"(ડ,હ)-
હકારાત્મક ચિંતન થી લાભ થાય, આગળ વધવાની તક મળે.
"સિંહઃ"(મ.ટ)-
નવી વસ્તુની ખરીદી કરી શકો, ધાર્યા કામ પાર પડે, શુભ દિન.
"કન્યાઃ"(પ,ઠ,ણ)-
તમારા સારા વાણી-વર્તન થી લાભ થાય, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
"તુલાઃ"(ર,ત)-
દિવસ દરમિયાન આનંદ-પ્રમોદ કરી શકો, લાભદાયક દિવસ.
"વૃશ્ચિકઃ"(ન,ય)-
સવાર બાજુ મધ્યમ રહે, બપોર પછી સમય સાથ આપે, પ્રગતિ થાય.
"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
આર્થિક આયોજન કરવું જરુરી, ખર્ચ પર અંકુશ રાખવો જરુરી છે.
"મકરઃ"(ખ,જ)-
યાત્રા પ્રવાસ થાય, નવી મુલાકાત ફળદાયી નીવડે, શુભ દિન.
"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
માનસિક હળવાશ અનુભવાય, સંબંધોમાં અંતરાયો દૂર થાય.
"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.