Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૨૦.૭.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨૦ જુલાઈ ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – અષાઢ સુદ અગિયારસ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
દેવશયની- દેવપોઢી એકાદશી- દ્રાક્ષ, વિછુંડો, વિષ્ટી ૮.૪૦ થી ૧૯.૧૮ સુધી, મોળાકાત- ગૌરીવ્રત શરૂ, ચાર્તુમાસ શરૂ, પંઢરપુરયાત્રા, રાજયોગ ૧૯.૧૮ થી ૨૦.૩૩

"સુર્યોદય" – ૬.૧૨ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૭ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૬.૦૧ થી ૧૭.૩૯

"ચંદ્ર" – વૃશ્ચિક,
આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.

"નક્ષત્ર" – અનુરાધા, જયેષ્ઠા (૨૦.૩૧)

"ચંદ્ર વાસ" – ઉત્તર,
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૯ – ૧૧.૦૭
લાભઃ ૧૧.૦૭ – ૧૨.૪૫
અમૃતઃ ૧૨.૪૫ – ૧૪.૨૩
શુભઃ ૧૬.૦૧ – ૧૭.૩૯

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૩૯ – ૨૨.૦૧
શુભઃ ૨૩.૨૩ – ૨૪.૪૫
અમૃતઃ ૨૪.૪૫ – ૨૬.૦૭
ચલઃ ૨૬.૦૭ – ૨૭.૨૯

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે,આગળ વધવાની તક મળે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
તબિયતની કાળજી લેવી,ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે.

"કર્કઃ"(ડ,હ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

"સિંહઃ"(મ.ટ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ લાભદાયક રહે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે,પરિવાર સાથે આનંદ કરી શકો.

"તુલાઃ"(ર,ત)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય,આગળ વધી શકો .

"વૃશ્ચિકઃ"(ન,ય)-
કામકાજમાં સફળતા મળે,દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં નુકસાની ના જાય એ જોવું,ભાગીદારીમાં સાંભળવું.

"મકરઃ"(ખ,જ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે,લેખન વાંચન મંથન થી આનંદ મળે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય,ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.

Mangal Gochar 2026।મે મહિનામાં મંગળનું મેષ રાશિમાં ગોચર આ ૪ રાશિઓ માટે સર્જાશે ‘રાજયોગ’, ધનદૌલતનો થશે વરસાદ!
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ એપ્રિલ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Lakshmi Narayan Yoga। ગ્રહોની શુભ ચાલ: એપ્રિલના અંતમાં રચાશે લક્ષ્મી નારાયણ યોગ, આ ૩ રાશિના જાતકો પર થશે ધનવર્ષા!
Today’s Horoscope : આજનો દિવસ:૨૦ એપ્રિલ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version