Site icon

આજે તારીખ ૨૪.૭.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨૪ જુલાઈ ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – પૂનમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
અમરનાથ યાત્રા, વાલ્મીકી નગર યાત્રા, ઈષ્ટી, મન્વાદી, એકમનો ક્ષય, ગૌરીવ્રત/ મોળાકાત વ્રત- જાગરણ, સંન્યાસીના ચાર્તુમાસારંભ

"સુર્યોદય" – ૬.૧૩ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૬ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૨૯ થી ૧૧.૦૭

"ચંદ્ર" – મકર,
આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.

"નક્ષત્ર" – ઉત્તરાષાઢા, શ્રવણ (૧૨.૩૯)

"ચંદ્ર વાસ" – દક્ષિણ,
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૫૨ – ૯.૨૯
ચલઃ ૧૨.૪૫ – ૧૪.૨૩
લાભઃ ૧૪.૨૩ – ૧૬.૦૧
અમૃતઃ ૧૬.૦૧ – ૧૭.૩૮

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૧૬ – ૨૦.૩૮
શુભઃ ૨૨.૦૧ – ૨૩.૨૩
અમૃતઃ ૨૩.૨૩ – ૨૪.૪૫
ચલઃ ૨૪.૪૫ – ૨૬.૦૭
લાભઃ ૨૮.૫૨ – ૩૦.૧૪

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ સમાચાર

"વૃષભઃ" (બ,વ,ઉ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવે, મન આનંદમાં રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
માનસિક વ્યગ્રત જણાય, મનનું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.

"કર્કઃ"(ડ,હ)-
જાહેરજીવનમાં સારું રહે, તમારા યશ-પ્રતિષ્ઠા વધે.

"સિંહઃ"(મ,ટ)-
તબિયતની કાળજી લેવી, બહારની ખાણી પીણી ટાળવી.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
પ્રણય માર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ સાથે વીતે.

"તુલાઃ"(ર,ત)-
નવી વસ્તુની ખરીદી થાય, તમામ સુખ સગવડ મળે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
રચનાત્મક પ્રવૃતિ કરી શકો, ભાઈ ભાડું સુખ સારું રહે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સારા વાણી વર્તનથી લાભ થાય, આગળ વધવાની તક મળે.

"મકરઃ"(ખ,જ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, જાહેરજીવન સારું રહે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
રુટિન કામમાં ધ્યાન એવું, વિવાદો થી દૂર રહેવા સલાહ છે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
મુસાફરીનું આયોજન કરી શકો, નવી મુલાકાત ફળદાયી નીવડે.

Venus Transit 2026: શુક્રનો નક્ષત્ર પલટો: કાલથી આ 4 રાશિવાળાઓના ઘરે પધારશે લક્ષ્મીજી! જાણો કઈ રાશિની કિસ્મત ચમકશે.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Lunar Eclipse on Holi 2026: હોળી પર ચંદ્રગ્રહણ: ૧૨૨ વર્ષ બાદ દુર્લભ સંયોગ, જાણો ૨૦૨૬માં હોલિકા દહન અને ધુળેટીની સાચી તારીખ.
Today’s Horoscope : આજનો દિવસ:૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version