Site icon

આજે તારીખ ૨૯.૭.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨૯ જુલાઈ ૨૦૨૧, ગુરૂવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – અષાઢ વદ છઠ્ઠ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
પંચક, રવિયોગ ૧૨.૦૩ શરૂ, વિષ્ટી ૨૭.૫૫ શરૂ

"સુર્યોદય" – ૬.૧૫ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૪ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૪.૨૨ થી ૧૫.૫૯

"ચંદ્ર" – મીન,
આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.

"નક્ષત્ર" – ઉત્તરભાદ્રપદ, રેવતી (૧૨.૦૧)

"ચંદ્ર વાસ" – ઉત્તર,
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૧૫ – ૭.૫૩
ચલઃ ૧૧.૦૮ – ૧૨.૪૫
લાભઃ ૧૨.૪૫ – ૧૪.૨૨
અમૃતઃ ૧૪.૨૨ – ૧૫.૫૯
શુભઃ ૧૭.૩૭ – ૧૯.૧૪

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૧૪ – ૨૦.૩૭
ચલઃ ૨૦.૩૭ – ૨૧.૫૯
લાભઃ ૨૪.૪૫ – ૨૬.૦૮
શુભઃ ૨૭.૩૦ – ૨૮.૫૩
અમૃતઃ ૨૮.૫૩ – ૩૦.૧૬

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે, વધુ પડતો વિશ્વાસ ના કરવો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
આવકમાં વૃધ્ધિ થાય, અચાનક લાભદાયક સંજોગ બને.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
વેપારીવર્ગને સારૂં રહે, કામકાજ માં સફળતા મળે.

"કર્કઃ"(ડ,હ)-
ધ્યાન- યોગ- મૌન થી સારૂં રહે, આધ્યત્મિક ચિંતન થાય.

"સિંહઃ"(મ,ટ)-
આયાત- નિકાસ- વિદેશવ્યાપાર માં સારૂં રહે, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
વિવાહયોગ્ય મિત્રો માટે શુભ દિન, સારી વાત આવી શકે.

"તુલાઃ"(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, મિત્રોની મદદ મળે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
સંતાન અંગે સારું રહે, વિધ્યાર્થીવર્ગ ને સફળતા મળે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
નવી વસ્તુની ખરીદી થાય, સુખ સગવડ પ્રાપ્ત થાય.

"મકરઃ"(ખ,જ)-
સાહસથી સિધ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃતિ કરી શકો.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
યોગ્ય વાણી વર્તન થી લાભ થાય, પ્રગતિકારક દિવસ.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠામાં પ્રાપ્ત થાય.

Gemstone Guide: કોણે ધારણ કરવું જોઈએ ‘માણેક’ રત્ન? જાણો સૂર્યના આ રત્નને પહેરવાના નિયમો અને અદભૂત ફાયદા
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ માર્ચ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips: બેડની આસપાસ કે નીચે આ વસ્તુઓ રાખવાની ભૂલ ન કરતા, જાણો શું છે સાચા નિયમો.
Guru Margi 2026: ગુરુ ગ્રહ થશે માર્ગી: 11 માર્ચથી આ 3 રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, જાણો કોને થશે સૌથી વધુ ધનલાભ
Exit mobile version