Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૩૦.૭.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૩૦ જુલાઈ ૨૦૨૧, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – અષાઢ વદ સાતમ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
પંચક ઉતરે ૧૪.૦૩, શ્રીજગદીશબાપુ તિથી- સતાધાર, જૈન અનંતનાથ ચ્યવન, અમૃતસિધ્ધિયોગ અને રવિયોગ ૧૪.૦૩ સુધી, વિષ્ટી ૧૬.૪૫ સુધી

"સુર્યોદય" – ૬.૧૫ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૩ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૧.૦૮ થી ૧૨.૪૫

"ચંદ્ર" – મીન, મેષ (૧૪.૦૧),
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૨.૦૧ સુધી મીન ત્યારબાદ મેષ રહેશે.

"નક્ષત્ર" – રેવતી, અશ્વિની (૧૪.૦૧)

"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ (૧૪.૦૧),
બપોરે ૨.૦૧ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૧૬ – ૭.૫૩
લાભઃ ૭.૫૩ – ૯.૩૦
અમૃતઃ ૯.૩૦ – ૧૧.૦૮
શુભઃ ૧૨.૪૫ – ૧૪.૨૨
ચલઃ ૧૭.૩૭ – ૧૯.૧૪

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૫૯ – ૨૩.૨૨
શુભઃ ૨૪.૪૫ – ૨૬.૦૮
અમૃતઃ ૨૬.૦૮ – ૨૭.૩૧
ચલઃ ૨૭.૩૧ – ૨૮.૫૩

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
સમજી વિચારીને નિર્ણય કરવા, ખર્ચ પર અંકુશ રાખવો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
સગા-સ્નેહી મિત્રો થી સારૂં રહે, પ્રગતિકારક દિવસ.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, આગળ વધવાની તક મળે.

"કર્કઃ"(ડ,હ)-
નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથ માં આવે.

"સિંહઃ"(મ,ટ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, દિવસ આનંદ માં વીતે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
દામ્પત્યજીવન માં સારૂં રહે, પરિવાર સાથે સુમેળ રહે.

"તુલાઃ"(ર,ત)-
શત્રુઓ થી સાવધાન રહેવું, સજાગ રહીને કામ કરવું.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
હકારાત્મક ચિંતનથી લાભ થાય, કામકાજ માં સારૂં રહે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
જમીન-મકાન-વાહન સુખ સારૂં રહે, આરામદાયક દિવસ.

"મકરઃ"(ખ,જ)-
ભાગીદારી માં સંભાળવું પડે, નવા પ્રોજેકટમાં સારૂં રહે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
બેન્ક બેલેન્સ વધારી શકો, આયોજન થી ચાલી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
કાર્યસિધ્ધિ આપતો દિવસ, તમારા ક્ષેત્ર માં સફળતા મળે.

Sun Transit In Libra 2026 સૂર્યનું સૌથી સંવેદનશીલ ગોચર શરૂ! આ ૫ રાશિઓ પર આવી શકે છે મુશ્કેલીઓની આંધી ધનહાનિ અને આરોગ્ય બાબતે સાવધાન
Today’s Horoscope : આજનો દિવસ: ૩ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Wearing God Locket Vastu Rules ગળામાં ભગવાનનું લોકેટ પહેરવું જોઈએ કે નહીં? જાણો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના કડક નિયમો
Navratri Rare Astrological Conjunction મા અંબા વરસાવશે અપરંપાર કૃપા! નવરાત્રિ પર ૧૦૦ વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ ૭ રાશિઓની કિસ્મત સોના જેવી ચમકશે
Exit mobile version