Site icon

આજે તારીખ ૨.૮.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨ ઓગસ્ટ ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – અષાઢ વદ નોમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
ચંદ્રનવમી, જૈન કંથુનાથ ચ્યવન, વિષ્ટી ૨૩.૪૫ શરૂ, કુમારયોગ ૨૨.૪૩ શરૂ, વરસાદી નક્ષત્ર આશ્લેષા ૨૭.૧૪

"સુર્યોદય" – ૬.૧૬ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૨ (મુંબઈ)

"રાહુ કાળ" – ૭.૫૪ થી ૯.૩૧

"ચંદ્ર" – વૃષભ,
આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.

"નક્ષત્ર" – કૃતિકા, રોહિણી (૨૨.૪૨)

"ચંદ્ર વાસ" – દક્ષિણ,
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૧૭ – ૭.૫૪
શુભઃ ૯.૩૧ – ૧૧.૦૮
ચલઃ ૧૪.૨૨ – ૧૫.૫૯
લાભઃ ૧૫.૫૯ -૧૭.૩૫
અમૃતઃ ૧૭.૩૫ – ૧૯.૧૨

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૧૨ – ૨૦.૩૬
લાભઃ ૨૩.૨૨ – ૨૪.૪૫
શુભઃ ૨૬.૦૮ – ૨૭.૩૧
અમૃતઃ ૨૭.૩૧ – ૨૮.૫૪
ચલઃ ૨૮.૫૪ – ૩૦.૧૭

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
ખર્ચ પર અંકુશ રાખવો, આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.

"કર્કઃ"(ડ,હ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ લાભદાયક રહે.

"સિંહઃ"(મ,ટ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે, આગળ વધવાની તક મળે.

"તુલાઃ"(ર,ત)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
હિતશત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

"મકરઃ"(ખ,જ)-
વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ માં પસાર થાય.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન .

Venus Transit 2026: શુક્રનો નક્ષત્ર પલટો: કાલથી આ 4 રાશિવાળાઓના ઘરે પધારશે લક્ષ્મીજી! જાણો કઈ રાશિની કિસ્મત ચમકશે.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Lunar Eclipse on Holi 2026: હોળી પર ચંદ્રગ્રહણ: ૧૨૨ વર્ષ બાદ દુર્લભ સંયોગ, જાણો ૨૦૨૬માં હોલિકા દહન અને ધુળેટીની સાચી તારીખ.
Today’s Horoscope : આજનો દિવસ:૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version