આજે તારીખ ૩.૮.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

by Dr. Mayur Parikh

આજનો દિવસ
૩ ઓગસ્ટ ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – અષાઢ વદ દશમ

"દિન મહીમા" –
શ્રીનાથજીનો હાંડી ઉત્સવ- નાથદ્વારા. રોહિણી, વિષ્ટી ૧૩.૦૧ સુધી, કુમારયોગ ૨૫.૪૪ સુધી

"સુર્યોદય" – ૬.૧૭ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૧ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૫૮ થી ૧૭.૩૫

"ચંદ્ર" – વૃષભ,
આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.

"નક્ષત્ર" – રોહિણી

"ચંદ્ર વાસ" – દક્ષિણ,
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૧ – ૧૧.૦૮
લાભઃ ૧૧.૦૮ – ૧૨.૪૫
અમૃતઃ ૧૨.૪૫ – ૧૪.૨૧
શુભઃ ૧૫.૫૮ – ૧૭.૩૫

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૩૫ – ૨૧.૫૮
શુભઃ ૨૩.૨૨ – ૨૪.૪૫
અમૃતઃ ૨૪.૪૫ – ૨૬.૦૮
ચલઃ ૨૬.૦૮ – ૨૭.૩૧

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
તમારા સારા વાણી-વર્તનથી લાભ થાય, દિવસ લાભદાયક રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, તમામ ક્ષેત્રે સફળતા મળે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
ખર્ચ પર અંકુશ રાખવો, માનસિક ટેન્સન જણાય, મધ્યમ દિવસ.

"કર્કઃ"(ડ,હ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, આરામદાયક દિવસ.

"સિંહઃ"(મ,ટ)-
નોકરિયાત મિત્રોને સફળતા મળે, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય, મિત્રો સાથે આનંદ કરી શકો.

"તુલાઃ"(ર,ત)-
ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, કામમાં સફળતા મળે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
ઉપરી અધિકારી કે અગત્યની વ્યક્તિ સાથે મતભેદ નિવારવા.

"મકરઃ"(ખ,જ)-
વિદ્યાર્થીવર્ગ માટે સારું રહે, એકાગ્રતા વધારી શકો, શુભ દિન.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
નવા કાર્યમાં આગળ અવધી શકો, પ્રગતિકારક દિવસ રહે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More