Site icon

આજે તારીખ ૬.૮.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૬ ઓગસ્ટ ૨૦૨૧, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – અષાઢ વદ તેરસ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
શિવરાત્રી, સંત નામદેવ મહારાજ પૂણ્ય તિથી, બાલકૃષ્ણલાલજી ઉત્સવ- કાંકરોલી, શ્રીકૃષ્ણરાયજી ઉત્સવ- ઈન્દોર, વિષ્ટી ૧૮.૨૯ શરૂ

"સુર્યોદય" – ૬.૧૮ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૦ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૧.૦૮ થી ૧૨.૪૪

"ચંદ્ર" – મિથુન, કર્ક (૨૫.૫૩),
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧.૫૩ સુધી મિથુન ત્યારબાદ કર્ક રહેશે.

"નક્ષત્ર" – આદ્રા, પુનર્વસુ (૬.૩૬)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૨૫.૫૩),
રાત્રે ૧.૫૩ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૧૮ – ૭.૫૫
લાભઃ ૭.૫૫ – ૯.૩૧
અમૃતઃ ૯.૩૧ – ૧૧.૦૮
શુભઃ ૧૨.૪૪ – ૧૪.૨૧
ચલઃ ૧૭.૩૪ – ૧૯.૧૦

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૫૭ – ૨૩.૨૧
શુભઃ ૨૪.૪૪ – ૨૬.૦૮
અમૃતઃ ૨૬.૦૮ – ૨૭.૩૧
ચલઃ ૨૭.૩૧ – ૨૮.૫૫

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, દિવસ પ્રગતિકારક રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો, આનંદ દાયક દિવસ.

"કર્કઃ"(ડ,હ)-
નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે, દિવસ એકંદરે સારો રહે.

"સિંહઃ"(મ,ટ)-
નવા લોકો સાથે મળવાનું બને, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો ,શુભ દિન.

"તુલાઃ"(ર,ત)-
તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય, કામ માં સફળતા મળે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
મનોમંથન કરી શકો, પોઝિટિવ વિચારો થી લાભ થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
તમારા અંદરૂની મામલા નિપટાવી શકો, દિવસ સફળ રહે.

"મકરઃ"(ખ,જ)-
કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે, વાણી માં સંયમ રાખવો.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
વિદ્યાર્થીવર્ગને સારું રહે, ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
કોર્ટ કચેરીમાં રાહત મળે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

Gemstone Guide: કોણે ધારણ કરવું જોઈએ ‘માણેક’ રત્ન? જાણો સૂર્યના આ રત્નને પહેરવાના નિયમો અને અદભૂત ફાયદા
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ માર્ચ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips: બેડની આસપાસ કે નીચે આ વસ્તુઓ રાખવાની ભૂલ ન કરતા, જાણો શું છે સાચા નિયમો.
Guru Margi 2026: ગુરુ ગ્રહ થશે માર્ગી: 11 માર્ચથી આ 3 રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, જાણો કોને થશે સૌથી વધુ ધનલાભ
Exit mobile version