Site icon

આજે તારીખ ૪.૯.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૪ સપ્ટેમ્બર ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – શ્રાવણ વદ બારસ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
જૈન પર્યુષણ પ્રારંભ (પં.પક્ષ), શનિ પ્રદોષ, પ્રદોષવ્રત, સ્થિરયોગ ૧૭.૪૫ શરૂ

"સુર્યોદય" – ૬.૨૫ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૪૯ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૩૧ થી ૧૧.૦૪

"ચંદ્ર" – કર્ક,
આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે.

"નક્ષત્ર" – પુષ્ય, આશ્લેષા (૧૭.૪૪)

"ચંદ્ર વાસ" – ઉત્તર,
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૫૮ – ૯.૩૧
ચલઃ ૧૨.૩૭ – ૧૪.૧૦
લાભઃ ૧૪.૧૦ – ૧૫.૪૩
અમૃતઃ ૧૫.૪૩ – ૧૭.૧૬

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૪૯ – ૨૦.૧૬
શુભઃ ૨૧.૪૩ – ૨૩.૧૦
અમૃતઃ ૨૩.૧૦ – ૨૪.૩૭
ચલઃ ૨૪.૩૭ – ૨૬.૦૪
લાભઃ ૨૮.૫૮ – ૩૦.૨૫

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
જમીન-મકાન-વાહન સુખ સારૂં રહે, પ્રોપર્ટીની બાબતમાં સારૂં.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, આગળ વઘવાની તક મળે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
સારા વાણી-વર્તનથી લાભ થાય, પ્રગતિકારક દિવસ.

"કર્કઃ"(ડ,હ)-
કાર્યસિધ્ધિ આપતો દિવસ, તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો.

"સિંહઃ"(મ.ટ)-
દિવસ શાંતિ થી પસાર કરવો, જામીનગીરી ના કરવા સલાહ.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
આવકમાં વૃધ્ધિ થાય, આવકના નવા સ્તોત્ર વિચારી શકો.

"તુલાઃ"(ર,ત)-
વેપારીવર્ગને સારૂ રહે, નવી ખરીદીમાં લાભ થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
નસીબ સાથ આપતું જણાય, કામમાં સફળતા મળે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
આયાત નિકાસ વિદેશવ્યાપાર સાથે સંકળાયેલા મિત્રો માટે શુભ.

"મકરઃ"(ખ,જ)-
જાહેર જીવનમાં સારૂ રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
શત્રુઓથી સાવધાન રહેવું, વધુ પડતા વિશ્વાસેના ચાલવું.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારૂ રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

Vastu Tips for Bedtime: શું તમારા ઘરમાં ક્લેશ અને આર્થિક તંગી રહે છે? રાત્રે સૂતા પહેલા અનુસરો વાસ્તુની આ ૪ ટિપ્સ; સુખ-સમૃદ્ધિથી ભરાઈ જશે તિજોરી
Today’s Horoscope : આજનો દિવસ:૨ માર્ચ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Lunar Eclipse 2026 on Holi:હોળી પર વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ: સિંહ રાશિમાં લાગશે ગ્રહણ; જાણો કઈ રાશિના જાતકોએ સાવધ રહેવું અને કોના માટે ખુલશે ભાગ્યના દ્વાર.
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version