ઝંડ હનુમાન મંદિર ગુજરાતના વડોદરાથી 82 કિ.મી.ના અંતરે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા પાસે આવેલુ છે. આ મંદિર અતિ પ્રાચીન છે. પવિત્ર શ્રાવણ માસમાં દર શનિ રવિ ઝંડ હનુમાન મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટે છે, તેમજ છેલ્લા શનિવારે મંદિર ખાતે વિશાળ મેળો ભરાય છે જેમાં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે.
આજનું મંદિર ઝંડ હનુમાન મંદિર
