Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે 10 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 9 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope 12th september 2023 horoscope

todays horoscope 11th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૧૦ ઓગસ્ટ ૨૦૨૩, ગુરુવાર

“તિથિ” – અધિક શ્રાવણ વદ દશમ

“દિન મહીમા”

રોહીણી વ્રત, વિષ્ટી ૧૬:૩૫ થી ૨૯:૦૭, વિશ્વ સિંહ દિન, આનંદવ્રત-સોનાના ચાંદીના કે માટીના પાત્રમાં જળ ભરી દાન કરવું

“સુર્યોદય” – ૬ઃ૧૯ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૦૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૨૦ થી ૧૫.૫૬

“ચંદ્ર” – વૃષભ
આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.

“નક્ષત્ર” – રોહિણી

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૧૯ – ૭.૫૫
ચલઃ ૧૧.૦૮ – ૧૨.૪૪
લાભઃ ૧૨.૪૪ – ૧૪.૨૦
શુભઃ ૧૭.૩૨ – ૧૯.૦૮

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૦૮ – ૨૦.૩૨
ચલઃ ૨૦.૩૨ – ૨૧.૫૬
લાભઃ ૨૪.૪૪ – ૨૬.૦૮
શુભઃ ૨૭.૩૨ – ૨૮.૫૬
અમૃતઃ ૨૮.૫૬ – ૩૦.૧૯

આ સમાચાર પણ વાંચો : Jethalal  :તારક મહેતાના સેટ પર થયો હતો જોરદાર ઝઘડો, મેકર્સે શો ના આ સિનિયર અભિનેતા સાથે કરી હતી ગેરવર્તણૂક, આખી વાત આવી સામે

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આર્થિક બાબતોમાં સારું રહે, અચાનક લાભ થવાના સંકેત છે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“કર્કઃ”(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.

“સિંહઃ”(મ,ટ)-
આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નોકરિયાતવર્ગને સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, ભાગ્યબળ માં વૃધ્ધિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, પ્રગતિકારક દિવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જાહેરજીવનમાં સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મકરઃ”(ખ,જ)-
તબિયતની કાળજી લેવી, બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

Sun Transit In Libra 2026 સૂર્યનું સૌથી સંવેદનશીલ ગોચર શરૂ! આ ૫ રાશિઓ પર આવી શકે છે મુશ્કેલીઓની આંધી ધનહાનિ અને આરોગ્ય બાબતે સાવધાન
Today’s Horoscope : આજનો દિવસ: ૩ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Wearing God Locket Vastu Rules ગળામાં ભગવાનનું લોકેટ પહેરવું જોઈએ કે નહીં? જાણો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના કડક નિયમો
Navratri Rare Astrological Conjunction મા અંબા વરસાવશે અપરંપાર કૃપા! નવરાત્રિ પર ૧૦૦ વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ ૭ રાશિઓની કિસ્મત સોના જેવી ચમકશે
Exit mobile version