News Continuous Bureau | Mumbai
આજનો દિવસ
૧૩ સપ્ટેમ્બર ૨૦૨૩, બુધવાર
“તિથિ” – શ્રાવણ વદ ચૌદસ
“દિન મહીમા”
શિવરાત્રી, અઘોરા ચતુર્દશી, કૈલાશયાત્રા, આરાવારા, બુધ ઉદય પૂર્વમાં, જૈન પર્યુષણ પ્રારંભ(પં.પક્ષ), બાળાભોળા આરાવારા શરૂ, વરસાદી નક્ષત્ર બેસે ઉ.ફા. ૨૭:૨૭ , કાકાવલ્લભજી ઉત્સવ (નાથદ્વારા)
“સુર્યોદય” – ૬.૨૬ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૬ઃ૪૨ (મુંબઈ)
“રાહુ કાળ” – ૧૨.૩૪ થી ૧૪.૦૬
“ચંદ્ર” – સિંહ
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.
“નક્ષત્ર” – માઘ
“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.
દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૨૭ – ૭.૫૯
અમૃતઃ ૭.૫૯ – ૯.૩૧
શુભઃ ૧૧.૦૨ – ૧૨.૩૪
ચલઃ ૧૫.૩૮ – ૧૭.૧૦
લાભઃ ૧૭.૧૦ – ૧૮.૪૨
રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૧૦ – ૨૧.૩૮
અમૃતઃ ૨૧.૩૮ – ૨૩.૦૬
ચલઃ ૨૩.૦૬ – ૨૪.૩૪
લાભઃ ૨૭.૩૧ – ૨૮.૫૯
આ સમાચાર પણ વાંચો : President Droupadi Murmu: રાષ્ટ્રપતિએ ખેડૂતોના અધિકારો પર પ્રથમ વૈશ્વિક પરિસંવાદનું ઉદઘાટન કર્યું
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં ખ્યાલ રાખવો.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય.
“કર્કઃ”(ડ,હ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
“સિંહઃ”(મ,ટ)-
તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.
“તુલાઃ”(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વેપારીવર્ગને લાભ થાય, ધંધા રોજગાર માં સારું રહે, પ્રગતિ થાય.
“મકરઃ”(ખ,જ)-
જાહેર જીવનમાં સારૂ રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારૂ રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.