આજે તારીખ ૦૧:૦૫:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat
horoscope for 14 June 2023

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ

 ૧ મે ૨૦૨૩, સોમવાર

“તિથિ” – વૈશાખ સુદ અગિયારસ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
મોહીની એકાદશી – છાશ, લક્ષ્મીનારાયણ એકાદશી, મજૂર દિન, રવિયોગ ૧૭.૫૧ સુધી, પ્લૂટોવકી ગુજરાત સ્થાપના દિન, મહારાષ્ટ્ર સ્થાપના દિન, દગ્ધયોગ ૧૨.૧૦ સુધી, વિષ્ટી ૯.૨૪ થી ૨૨.૧૦

“સુર્યોદય” – ૬ઃ૧૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬ઃ૫૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૭ઃ૪૮ થી ૯ઃ૨૪

“ચંદ્ર” – સિંહ, કન્યા (૨૪.૨૦)
આજે જન્મેલા બાળકની રાશી સવારે રાત્રે ૧૨.૨૦ સુધી સિંહ ત્યારબાદ રાશી કન્યા રહેશે.

“નક્ષત્ર” – પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની(૧૭.૫૦

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૨૪.૨૦)
રાત્રે ૧૨.૨૦ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬ઃ૧૨ – ૭ઃ૪૮
શુભઃ ૯ઃ૨૪ – ૧૦ઃ૫૯
ચલઃ ૧૪ઃ૧૨ – ૧૫ઃ૪૮
લાભઃ ૧૫ઃ૪૮ – ૧૭ઃ૨૪
અમૃૃતઃ ૧૭ઃ૨૪ – ૧૮ઃ૫૯

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮ઃ૫૯ – ૨૦ઃ૨૩
લાભઃ ૨૩ઃ૧૧ – ૨૪ઃ૩૫
શુભઃ૨૫ઃ૫૯ -૨૭ઃ૨૩
અમૃતઃ ૨૭ઃ૨૩ – ૨૮ઃ૪૭
ચલઃ ૨૭ઃ૪૭ – ૩૦ઃ૧૧

રાશિ ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
ખુબ વિચારી ને શાંતિથી નિર્ણય કરવા સલાહ છે, ઉતાવળ ના કરવી.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સંતાન અંગે સારું રહે, આગળ વધવાની તક મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, પ્રગિતકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
આર્થિક બાબત માં મધ્યમ રહે, બેન્ક બેલેન્સ બાબત જોવું પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, લાભદાયક દિવસ.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સગા-સ્નેહી-મિત્રો થી સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ધંધો-રોજગાર શોધતા મિત્રો એ રાહ જોવી પડે, મધ્યમ દિવસ.

“મકરઃ”(ખ,જ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
માનસિક વ્યગ્રતા રહે, ગમતી પ્રવૃત્તિ કરવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
જાહેરજીવન માં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More