Site icon

Today’s Horoscope : આજે 17 જુલાઈ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

todays horoscope 12th september 2023 horoscope

todays horoscope 11th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ
૧૭ જુલાઈ ૨૦૨૩, સોમવાર

“તિથિ” – અમાસ, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Community

“દિન મહીમા”

દર્શઅમાસ, સોમવતી અમાસ, હરિયાળી અમાસ, દિપપૂજા, કુમારયોગ ૨૪:૦૨ થી ૨૯:૧૧ એવરત-જીવરત વ્રત, દિવાસો-જાગરણ, ચિતલાંગી અમાસ-ઓરીસ્સા, દરિયાઇ રોજ (૧૩૯૩)

“સુર્યોદય” – ૬ઃ૧૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૧૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૭.૪૯ થી ૯.૨૮

“ચંદ્ર” – મિથુન, કર્ક (૨૨.૩૦)
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૦.૩૦ સુધી મિથુન ત્યારબાદ કર્ક રાશી રહેશે.

“નક્ષત્ર” – પુનર્વસુ

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૨૨.૩૦)
રાત્રે ૧૦.૩૦ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૧૧ – ૭.૪૯
શુભઃ ૯.૨૮ – ૧૧.૦૬
ચલઃ ૧૪.૨૩ – ૧૬.૦૧
લાભઃ ૧૬.૦૧ – ૧૭.૪૦
અમૃતઃ ૧૭.૪૦ – ૧૯.૧૮

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૧૮ – ૨૦.૪૦
લાભઃ ૨૩.૨૩ – ૨૪.૪૫
શુભઃ ૨૬.૦૬ – ૨૭.૨૮
અમૃતઃ ૨૭.૨૮ – ૨૮.૫૦
ચલઃ ૨૮.૫૦ – ૩૦.૧૧

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, મુસાફરી થાય, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

“સિંહઃ”(મ,ટ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, મતભેદ નિવારવા સલાહ છે, મધ્યમ દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“તુલાઃ”(ર,ત)-
વેપારીવર્ગ ને ખરીદ વેચાણ માં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

“મકરઃ”(ખ,જ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન.

આ સમાચાર પણ વાંચો: Chandrayaan 3: શ્રીહરિકોટાથી ચંદ્રયાન 3નું થયું સફળ લોન્ચિંગ, હવે આ તારીખે થશે સોફ્ટ લેન્ડિંગ..

Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી શરૂ થતા પહેલા ખરીદો આ પવિત્ર વસ્તુઓ, ઘરમાં આવશે ખુશીઓ અને સમૃદ્ધિ
Dhan Shakti Yog: દિવાળી પછી ‘આ’ રાશિઓ પર થશે પૈસાનો વરસાદ; ધન દાતા શુક્ર બનાવશે ધન શક્તિ યોગ
Shani Gochar 2025: 3 ઓક્ટોબરથી ‘આ’ રાશિઓના ઘરમાં આવશે પૈસા; 27 વર્ષ પછી શનિ કરશે ગુરુના નક્ષત્રમાં પ્રવેશ
Exit mobile version