Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે 18 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 18 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope 18th october 2023 horoscope

todays horoscope 18th october 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૧૮ ઓક્ટોબર ૨૦૨૩, બુધવાર

“તિથિ” – આસો સુદ ચોથ

“દિન મહીમા”

વિનાયક ચોથ, અમૃતસિધ્ધિયોગ ૨૦:૨૧ સુધી, રવિયોગ ૨૦:૨૧ સુધી, બુધ તુલામાં ૨૫:૧૮, વિછુંડો, વિષ્ટી ૧૩:૨૪ થી ૨૫:૨૩ સુધી, નોરતું-૪, સંક્રાતિ પૂ.કાળ સૂ.ઉ. થી ૧૨:૨૪

“સુર્યોદય” – ૬.૩૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૧૨ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૨૪ થી ૧૩.૫૧

“ચંદ્ર” – વૃશ્ચિક
આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.

“નક્ષત્ર” – અનુરાધા, જયેષ્ઠા (૨૦.૫૯)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૩૪ – ૮.૦૨
અમૃતઃ ૮.૦૨ – ૯.૨૯
શુભઃ ૧૦.૫૬ – ૧૨.૨૪
ચલઃ ૧૫.૧૮ – ૧૬.૪૫
લાભઃ ૧૬.૪૫ – ૧૮.૧૩

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૪૫ – ૨૧.૧૮
અમૃતઃ ૨૧.૧૮ – ૨૨.૫૧
ચલઃ ૨૨.૫૧ – ૨૪.૨૪
લાભઃ ૨૭.૨૯ – ૨૯.૦૨

આ સમાચાર પણ વાંચો : Govinda: પોતાની અલગ ડાન્સ શૈલી થી લોકો નું દિલ જીતનાર ગોવિંદા માટે ડાન્સ શીખવો હતી મજબૂરી, જાણો કેમ અભિનેતા એ કહી આવી વાત

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તબિયતની કાળજી લેવી, ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે.

“કર્કઃ”(ડ,હ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

“સિંહઃ”(મ,ટ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય, આગળ વધી શકો .

“વૃશ્ચિકઃ”(ન,ય)-
કામકાજમાં સફળતા મળે, દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સાંભળવું.

“મકરઃ”(ખ,જ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.

Dwidwadash Yog 2026| ગ્રહગોચરનું ખાસ સંયોજન ૮ મે ના રોજ રચાઈ રહ્યો છે દુર્લભ ‘દ્વિદ્વાદશ યોગ’, આ ૪ રાશિઓ માટે રહેશે અત્યંત શુભ
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ એપ્રિલ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Diamond। હીરા ધારણ કરતા પહેલા ચેતજો! માત્ર આ ૬ રાશિના જાતકો માટે જ છે લકી, આ સમસ્યાઓથી મળશે કાયમી મુક્તિ
Shani Vakri 2026| શનિદેવના આશીર્વાદ ૧૩૮ દિવસ સુધી આ રાશિઓનું બદલાશે ભાગ્ય, માલામાલ થવાની તૈયારીમાં આ ૩ રાશિઓ
Exit mobile version