Site icon

Today’s Horoscope : આજે 19 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 19 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope 12th september 2023 horoscope

todays horoscope 11th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Community

આજનો દિવસ
૧૯ ઓગસ્ટ ૨૦૨૩, શનિવાર

“તિથિ” – શ્રાવણ સુદ ત્રીજ

“દિન મહીમા”

મધુશ્રવા/ ઠકુરાણી/ સુકૃત/ હરિયાળી ત્રીજ, સુર્વણગૌરી વ્રત, વર્લ્ડ ફોટોગ્રાફી ડે, માનવતા દિન, અશ્વસ્થમારૂતિ પૂજન, યમઘંટયોગ ર૫ઃ૪૮થી, સ્થિરયોગ ૨૨:૨૦થી ૨૫ઃ૪૮, રવિયોગ ૨૫ઃ૪૮થી

“સુર્યોદય” – ૬.૨૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૦૨ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૩૨ થી ૧૧.૦૭

“ચંદ્ર” – કન્યા
આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરાફાલ્ગુની

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૫૭ – ૯.૩૨
ચલઃ ૧૨.૪૨ – ૧૪.૧૭
લાભઃ ૧૪.૧૭ – ૧૫.૫૨
અમૃતઃ ૧૫.૫૨ – ૧૭.૨૭

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૦૩ – ૨૦.૨૭
શુભઃ ૨૧.૫૨ – ૨૩.૧૭
અમૃતઃ ૨૩.૧૭ – ૨૪.૪૨
ચલઃ ૨૪.૪૨ – ૨૬.૦૭
લાભઃ ૨૮.૫૭ – ૩૦.૨૨

આ સમાચાર પણ વાંચો : Mumbai Sion Station Accident: સાયન સ્ટેશન પ્લેટફોર્મ પર દંપતી સાથે થયો ઝઘડો, પતિએ થપ્પડ મારી તો શખ્સ ટ્રેક પર પડ્યો અને તેના પરથી ટ્રેન પસાર થઈ ગઈ! જુઓ વિડીયો

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“કર્કઃ”(ડ,હ)-
જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બેન્ક બેલેન્સ વધારી શકો, પૈસા બાબત માં સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, સફળતા મેળવી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય, સિફત થી કામ લેવું.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, પ્રગતિકારક દિવસ.

“મકરઃ”(ખ,જ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

Gajkesari Rajyog: 12 વર્ષ બાદ બની રહ્યો છે ગજકેસરી રાજયોગ, ગુરુ-ચંદ્રની કૃપાથી મળશે ભરપૂર લાભ
Mangal Gochar: ભાઈબીજ પછી મંગળ કરશે વૃશ્ચિક રાશિમાં ગોચર, આ 3 રાશિઓ ની ચમકી ઉઠશે કિસ્મત
Budhaditya Rajyog: 17 સપ્ટેમ્બરે ચમકશે ‘આ’ રાશિઓનું નસીબ, 1 વર્ષ બાદ થશે બુધ-સૂર્યની યુતિ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર,જાણો આપનું રાશિફળ
Exit mobile version