Today’s Horoscope : આજે 20 જુલાઈ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by Akash Rajbhar
todays horoscope 12th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ
૨૦ જુલાઈ ૨૦૨૩, ગુરૂવાર

“તિથિ” – અધિક શ્રાવણ સુદ ત્રીજ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”

૩ની વૃધ્ધિતિથી, વરસાદી નક્ષત્ર પુષ્ય બેસે ૧૬:૫૭ વાહન- દેડકો , મુ.મહોરમ હિજરી સન ૧૪૪૫ આરંભ, રવિયોગ ૧૦:૫૫ થી ૧૬:૫૭ સુધી

“સુર્યોદય” – ૬ઃ૧૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૧૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૨૩ થી ૧૬.૦૧

“ચંદ્ર” – કર્ક, સિંહ (૧૦.૫૩)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૧૦.૫૩ સુધી કર્ક ત્યારબાદ રાશી સિંહ રહેશે

“નક્ષત્ર” – આશ્લેષા, માઘ (૧૦.૫૩)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૧૦.૫૩)
સવારે ૧૦.૫૩ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૧૨ – ૭.૫૦
ચલઃ ૧૧.૦૭ – ૧૨.૪૫
લાભઃ ૧૨.૪૫ – ૧૪.૨૩
અમૃતઃ ૧૪.૨૩ – ૧૬.૦૧
શુભઃ ૧૭.૩૯ – ૧૯.૧૭

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૧૭ – ૨૦.૩૯
ચલઃ ૨૦.૩૯ – ૨૨.૦૧
લાભઃ ૨૪.૪૫ – ૨૬.૦૭
શુભઃ ૨૭.૨૯ – ૨૮.૫૧
અમૃતઃ ૨૮.૫૧ – ૩૦.૧૩

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, લાભદાયક દિવસ.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
બેન્ક બેલેન્સ વધારી શકો. આર્થિક આયોજન કરી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા વધે.

“કર્કઃ”(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, તકરાર નિવારવા સલાહ છે.

“સિંહઃ”(મ,ટ)-
આવકમાં વૃધ્ધિ થાય, આકસ્મિક લાભ થવાના યોગ છે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વિદ્યાર્થી વર્ગને લાભ દાયક.

“તુલાઃ”(ર,ત)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પ્રગતિકારક દિવસ.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
દામ્પત્યજીવનમાં સારૂં રહે, પરિવાર સાથે સારૂં રહે.

“મકરઃ”(ખ,જ)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
જમીન-મકાન-વાહન સુખ સારૂં રહે, આગળ વધવાની તક મળે.

આ સમાચાર પણ વાંચો: Surat : સુરત શહેરમાં અનરાધાર વરસાદ ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. ઉકાઈ ડેમમાં પાણીની આવક ૧૦૮૦૨ કયુસેક તથા જાવક ૬૦૦ કયુસેક

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More