Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે 21 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 21 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope 12th september 2023 horoscope

todays horoscope 11th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૧ ઓગસ્ટ ૨૦૨૩, સોમવાર

“તિથિ” – શ્રાવણ સુદ પાંચમ

“દિન મહીમા”

નાગ પંચમી (દ.ગુ.) ઋક-શુકલ-યર્જુવેદ શ્રાવણી, પારસી ખોરદાદ સાલ, વ્રજમૂશળ અહોરત્ર, સોમેશ્વર પૂજન-ચોખા, જૈન નેમીનાથ જન્મ, શ્રીનાથજી ઉર્ધ્વ ભૂજાના દર્શન, વૈધૃતિ ૨૭:૨૬થી

“સુર્યોદય” – ૬.૨૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૦૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૭.૫૭ થી ૯.૩૨

“ચંદ્ર” – કન્યા, તુલા (૧૭.૨૯)
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૫.૨૯ સુધી કન્યા ત્યારબાદ રાશી તુલા રહેશે

“નક્ષત્ર” – ચિત્રા

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧૭.૨૯)
સાંજે ૫.૨૯ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૨૨ – ૭.૫૭
શુભઃ ૯.૩૨ – ૧૧.૦૭
ચલઃ ૧૪.૧૬ – ૧૫.૫૧
લાભઃ ૧૫.૫૧ – ૧૭.૨૬
અમૃતઃ ૧૭.૨૬ – ૧૯.૦૧

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૦૧ – ૨૦.૨૬
લાભઃ ૨૩.૧૭ – ૨૪.૪૨
શુભઃ ૨૬.૦૭ – ૨૭.૩૨
અમૃતઃ ૨૭.૩૨ – ૨૮.૫૭
ચલઃ ૨૮.૫૭ – ૩૦.૨૨

આ સમાચાર પણ વાંચો : Pakistan: આતંકવાદી યાસીન મલિકની પત્નીને પાકિસ્તાનમાં મંત્રીપદ, કોણ છે આતંકવાદી યાસીન મલિકની પત્ની મુશાલ? જાણો સમગ્ર વિગતો અહીં…

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે, મધ્યમ દિવસ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે.

“સિંહઃ”(મ,ટ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, નવા કાર્યમાં આગળ વધી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, આગળ વધી શકો.

“તુલાઃ”(ર,ત)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ખર્ચ પર અંકુશ રાખવો, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મકરઃ”(ખ,જ)-
કામકાજ માં સફળતા મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, પ્રગતિ થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
માનસિક ટેન્શન રહ્યા કરે, કામ માં રુકાવટ આવતી જોવા મળે.

Surya Nakshatra Gochar 2026 દિવાળી પહેલાં 4 રાશિઓનું ભાગ્ય ચમકશે આ ગોચર કરાવશે અણધાર્યો ધનલાભ
Shani Sade Sati Gold Wearing Astrology શું શનિની સાડાસાતીમાં સોનું પહેરવું અશુભ માનવામાં આવે છે? જાણો જ્યોતિષ શાસ્ત્રના ચોક્કસ નિયમો
Shani Margi 2026 65 દિવસ બાદ શનિદેવ થશે માર્ગી 6 રાશિના જાતકોને મળશે મોટી રાહત, કારકિર્દી અને આર્થિક મુશ્કેલીઓનો આવશે અંત
Today’s Horoscope : આજનો દિવસ: ૮ ઓક્ટોબર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version