Today’s Horoscope : આજે 21 જુલાઈ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope 12th september 2023 horoscope
todays horoscope 11th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ
૨૧ જુલાઈ ૨૦૨૩, શુક્રવાર

“તિથિ” – અધિક શ્રાવણ સુદ ત્રીજ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”

વિનાયક ચોથ, રવિયોગ ૧૩:૫૮થી, સિધ્ધિયોગ ૧૩:૫૮થી, વિષ્ટી ૨૦:૧૩થી નીલવ્રત-બ્રામ્હણને સિધુ આપવું, વ્યતિપાત હોવાથી પૂન્ય દિન (પુષ્ટી.)

“સુર્યોદય” – ૬ઃ૧૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૧૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૦૭ થી ૧૨.૪૫

“ચંદ્ર” – સિંહ
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

“નક્ષત્ર” – માધ, પૂર્વાફાલ્ગુની (૧૩.૫૬)

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૧૩ – ૭.૫૧
લાભઃ ૭.૫૧ – ૯.૨૯
અમૃતઃ ૯.૨૯ – ૧૧.૦૭
શુભઃ ૧૨.૪૫ – ૧૪.૨૩
ચલઃ ૧૭.૩૯ – ૧૯.૧૭

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૨.૦૧ – ૨૩.૨૩
શુભઃ ૨૪.૪૫ – ૨૬.૦૭
અમૃતઃ ૨૬.૦૭ – ૨૭.૨૯
ચલઃ ૨૭.૨૯ – ૨૮.૫૧

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે,સફળતા મળે, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જમીન મકાન વગેરે સુખ સારું રહે, દિવસ આનંદદાયક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
કામકાજ માં સફળતા મળે, તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો, પ્રગતિ થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બિનજરૂરી વિવાદો ટાળવા, બોલવા માં કાળજી રાખવા સલાહ છે.

“તુલાઃ”(ર,ત)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સ્ત્રી વર્ગ ને મધ્યમ રહે, ધીમી પ્રગતિ જોવા મળે, સુંદર દીવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
નસીબ સાથ આપે, ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.

“મકરઃ”(ખ,જ)-
માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં કાળજી લેવી, મધ્યમ દિવસ.

આ સમાચાર પણ વાંચો: Viral Video: માલિકે કૂતરાની સાથે કરી મસ્તી, આ ભેદભાવ જોઈને ગુસ્સે થયો કૂતરો, જુઓ ડોગીનું ક્યૂટ રિએક્શન..

By Akash Rajbhar

Akash Rajbhar, a proficient content aggregator, excels in curating and delivering diverse content to a wide-ranging audience.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!