Today’s Horoscope : આજે 21 જૂન 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by Akash Rajbhar
todays horoscope 12th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ
૨૧ જુન ૨૦૨૩, બુધવાર

“તિથિ” – અષાઢ સુદ ત્રીજ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
યોગા દિન, સંગીત દિન, સિધ્ધિવિનાયક મંદિર પાટોત્સવ-મુંબઇ, પુષ્યનક્ષત્ર ૨૫:૨૧ સુધી સાયન સૂર્ય કર્કમાં ૨૦:૨૯, દક્ષિણાયન-વર્ષાઋતુ, સ્વામી. મંદિર પાટો.-આટલાદરા (વડોદરા), વલ્લભ ઉત્સવ-કામવન, સ્વામી નિર્ગુણદાસ જયંતિ, મથુરેશજી ઉ.મુંબઇ રવિયોગ રપઃ૨૧ સુધી, વ્યતિપાત ૧૩:૨૫ થી ર૧:૦૬, દગ્ધયોગ ૧૫:૧૦ સુધી, વિષ્ટી ૨૮:૧૮થી, રાજયોગ ૧૫:૧૦ સુધી

“સુર્યોદય” – ૬ઃ૦૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૧૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૪૦ થી ૧૪.૨૦

“ચંદ્ર” – કર્ક
આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે.

“નક્ષત્ર” – પુષ્ય

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૦૩ – ૭.૪૨
અમૃતઃ ૭.૪૨ – ૯.૨૨
શુભઃ ૧૧.૦૧ – ૧૨.૪૦
ચલઃ ૧૫.૫૯ – ૧૭.૩૮
લાભઃ ૧૭.૩૮ – ૧૯.૧૭

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૩૮ – ૨૧.૫૯
અમૃતઃ ૨૧.૫૯ – ૨૩.૨૦
ચલઃ ૨૩.૨૦ – ૨૪.૪૦
લાભઃ ૨૭.૨૨ – ૨૮.૪૩

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, મુસાફરી થાય, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

“સિંહઃ”(મ,ટ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, મતભેદ નિવારવા સલાહ છે, મધ્યમ દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“તુલાઃ”(ર,ત)-
વેપારીવર્ગ ને ખરીદ વેચાણ માં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

“મકરઃ”(ખ,જ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન.

આ સમાચાર પણ વાંચો: Uniform Civil Code: ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડમાં કડક જોગવાઈ, ઉલ્લંઘન માટે મતદાન જેવા અધિકારો છીનવી લેવામાં આવશે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More