આજે તારીખ ૦૬:૦૫:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 આજનો દિવસ

 ૬ મે ૨૦૨૩, શનિવાર

“તિથિ” – વૈશાખ વદ એકમ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
શ્રીનારદ જયંતિ, વીણા દાન, સ્વામીનારાયણ મંદિર પાટોત્સવ- લીંબડી, વિછુંડો બેસે ૧૫:૨૩

“સુર્યોદય” – ૬ઃ૦૯ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૦૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૨૨ થી ૧૦.૫૯

“ચંદ્ર” – તુલા, વૃશ્ચિક (૧૫.૨૧)
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૩.૨૧ સુધી તુલા રહેશે ત્યારબાદ વૃશ્ચિક રહેશે.

“નક્ષત્ર” – વિશાખા, અનુરાધા (૨૧.૧૨)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૧૫.૨૧)
બપોરે ૩.૨૧ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૪૬ – ૯.૨૨
ચલઃ ૧૨.૩૫ – ૧૪.૧૨
લાભઃ ૧૪.૧૨ – ૧૫.૪૮
અમૃતઃ ૧૫.૪૮ – ૧૭.૨૫

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૦૧ – ૨૦.૨૫
શુભઃ ૨૧.૪૮ – ૨૩.૧૨
અમૃતઃ ૨૩.૧૨ – ૨૪.૩૫
ચલઃ ૨૪.૩૫ – ૨૫.૫૮
લાભઃ ૨૮.૪૫ – ૩૦.૦૯

રાશિ ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“કર્કઃ”(ડ,હ)-
જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બેન્ક બેલેન્સ વધારી શકો, પૈસા બાબત માં સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, સફળતા મેળવી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, નવા પરિચયમાં ખ્યાલ રાખવો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, પ્રગતિકારક દિવસ.

“મકરઃ”(ખ,જ)-
વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ .

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More